________________
રપે
સર્વ વ્યાપાર ભૂલાવી દેવા, રાગદ્વેષ અથવા મહિને પ્રવેશ કરવા ન દેવે, તે પ્રસંગ આવવા ન દે, તે ખરેખર આત્મસંયમ છે. આ આશાતના થવાથીજ ભવ્યાત્માઓ શ્રી જિનપૂજદિક અમૃતમય કરણના સુંદર અનુપમ મેક્ષફળને મેળવી શક્તા નથી. એ કારણથી જ ભવ્યાત્મા
એ દુપ્રણિધાન આશાતના ન થાય તે માટે હંમેશાં જાગૃત રહેવું. રાગ, દ્વેષ અને મેહની ત્રિપુટી છળ જોનારી ચોરની પંક્તિ તરીકે જણ વેલી છે. બાહ્ય કારણ પ્રાપ્ત થયા સિવાય પણ માત્ર મનની અંદર વિચાર માત્રથીજ ઉદભવી તેઓ પોતાને અમલ ચલાવે છે, તે પછી જ્યારે બાહ્ય નિમિત્ત મળે ત્યારે તો તેના બળનું શું કહેવું? એથીજ બનતાં સુધી દુપ્રણિધાન થાય તેવાં કારણોથી દૂર રહેવું, છતાં કદી તેવા કારણો મળી જાય તો તે વખતે ચિત્તને કબજે રાખવું અને રાગ, દ્વેષ કે મેહના સામ્રાજ્યને આધીન ન થવું. આ આશાતના ઘણીવાર તે માત્ર માનસિક વિચારણાથી જ થાય છે. હાથ વડે શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરે અને મન તો ક્યાંય ભમતું હોય, તેમાં રાગદ્વેષાદિકની ફુરણું થયાજ કરે અને આત્મા તેને આધીન થઈ કર્તવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com