________________
ર૧
દેવાધિદેવ શ્રી વીતરાગ ભગવંતના ભુવનમાં દશ પ્રકારના ભાગ કરવા તે ભાગ નામની આશાતના કહેવાય છે, અને તે પ્રયત્નપૂર્વક વ - વાની જણાવેલી છે.
શ્રી જિનમ ંદિરમાં વજ્ર વા યાગ્ય ભાગ આશતનાના દશ પ્રકાર જણાવેલાં છે.
" तंबोलपाण भोयणुवाहगच्छी भोगमुयणनिहुयणं । मु-तुच्चारं जुयं वज्जे जिणमंदिरस्संतो ||"
તાળ, જળપાન, ભેાજન, પગરખા, સ્ત્રીભાગ, શયન, થુંકવું, સૂત્ર, ઉચ્ચાર અને જુગાર, આ દશવાના શ્રી જિનમંદિરમાં વવાના છે. આ ભાગ આશાતના સબંધી શ્રાવકા કેટલાક તા ન કરે તેમ સ્પષ્ટ છે. પાન ખાવું. જળ પીવુ, ભાજન કરવું, સ્ત્રીભાગ કરવા, થુંકવું, લધુનીતિ કરવી અને વડીનીતિ કરવી,—આ સાત આશાતના તેા ખાળે ભાગે થવાના સંભવ હાતા નથી. જોડા મૂકવાના સંબંધમાં કેટલેક સ્થળે મૂકવાની સગવડ ન હેાવા પીગેરેના કારણાથી દહેરાસરના કાટની અંદર લઈ જવામાં આવે છે, તે લઈ જવા
ન જોઇએ. શ્રી જિનમંદિરના વહીવટ કરનારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com