________________
૧૮
અશુદ્ધ છે અને મહાર છાપ પણ ખોટી છે. આ ચેાથા ભાંગા જાણવા.
જે કાઇપણ ભવ્યાત્માના હૃદયમાં આદર બહુમાન હેાય છે, ત્યાં તે માણસ જેવે તેવે વેષે જતા નથી. રાજદરબાર વિગેરે સ્થળામાં અથવા મહાન અધિકારી પાસે જવું હાય છે ત્યારે પેાતાની લક્ષ્મીની સ્થિતિ અનુસાર અનુકુળ વેષ એટલે સારાં કપડાં ડાધ વિગેરેથી રહિત હાય છે તે પહેરીને જાય છે. જેવી તેવી રીતે જતા નથી, પણ વિવેક સાચવીને ચાગ્ય રીતેજ જાય છે. પેાતે જાણકાર ન હેાય તે! જે જાણકાર હાય તેને જવા-આવવાની, બેસવાની, વાત કરવાની, રજા લેવાની વિગેરે રીતભાત પૂછી લઇને પછી જાય છે, વળી જે તે અવસરે જતા નથી પણ તેના રસદના (નવરાસના) વખત જાણીને-પૂછાવીને પ્રસન્નતાવાળે સમયે જાય છે. શુન્ય ચિત્તે જતા નથી પણ સાવધાનપણે જાય છે. અને જે કામને માટે જાય તે કામને ગાખી રાખે છે, ક્યા શબ્દમાં કહેવું તે વિચારી રાખે છે અને પછી થાયેાગ્ય શબ્દોમાં જણાવે છે.
જિનપૂજામાં આ ચારે ભાખત બહાળે ભાગે વિસરી જવામાં આવે છે. શકિત છતાં પેાતાને માટે એકાદ સારા કપડાની જોડ અલગ રાખવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com