________________
૧૭
શ્રાદ્ધવિધિ ગ્રન્થની ટીકામાં શ્રી જિનપૂજાદિ વિગેરેમાં સમ્યગૂ બહુમાન અને સમ્યગ વિધિની ચતુર્ભગી શુદ્ધ અને અશુદ્ધ રૂપીઓ અને મહારછાપ સાથે ઘટાડેલી છે, તે આ પ્રમાણે
देवपूजादौ च हार्दबहुमानसम्यविधिविधानयोः शुद्धाशुद्धरौप्यटककद्दष्टांतेन ॥ यथा शुद्धं रुप्यं शुद्धामुद्रा ॥२॥ शुद्धं रुप्यं अशुद्धा मुद्रा ॥२॥ सुद्धा मुद्रा अशुद्धं रुप्यं ॥३॥ अशुद्धं रुप्यं शुद्धा मुद्रा ॥४॥ सम्यग् बहुमानः सम्यग् विधिः ॥ १ ॥ सम्यग् बहुमानः न तु सम्यविधिः ॥२॥ सम्यग् विधिः न तु सम्यग्बहुमाना ॥३॥ न सम्यग् विधिः न सम्यग् बहुमानः द्वयोरभावे તઃ | | _
ભાવાર્થ દેવપૂજા વિગેરેમાં હૃદયનું બહુમાન અને સમ્યગ વિધિએ પ્રથમ ભાંગે જાણ. એટલે રૂપું પણ શુદ્ધ છે અને ઉપર મહાર છાપ પણ શુદ્ધ છે. બીજા ભાંગામાં દેવપૂજાદિકમાં હદયનું બહુમાન છે, પણ સમ્યગવિધિ નથી એટલે રૂ૫ શુદ્ધ છે પણ ઉપર મહાર છાપ અશુદ્ધ છે. આ બીજો ભાંગે જાણવા. ત્રીજા ભાંગામાં સમ્યગવિધિ છે પણ હૃદયનું બહુમાન નથી એટલે રૂપું અશુદ્ધ છે પણ ઉપર મહોર છાપ ખરી છે. હદયનું બહમાન પણ નથી અને સમ્મવિધિ પણ નથી. રૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com