________________
આ પાંચ પ્રકારની આશાતના પ્રયત્નપૂર્વક એટલે ઉપયોગ પૂર્વક વર્જવા યોગ્ય છે. આ આશાતનાઓ પ્રધાનપણે તે જિનમંદિરમાં વર્જવાની કહી છે અને ઉપલક્ષણથી યથાયોગ્ય ગુરૂમહારાજ પાસે પણ વર્જવાયોગ્ય છે તથા તીથીદિક ભૂમિમાં પણ યથાસંભવ એ આશાતના વર્જય કહેલી છે. આશાતના શબ્દનો અર્થ જણાવે છે. મા એટલે સમસ્ત પ્રકારે રાતના એટલે વિનાશ અથતુ શુભ કાર્યને વિનયગુણને અથવા ઉચિત વ્યવહારને સર્વથા પ્રકારે જે કૃત્યથી વિનાશ થાય તે આશાતના કહેવાય છે. આશાતના તજવી જોઈએ એમ તે બધાય જૈન બધુઓ કહે છે અને કંઈક સમજે પણ છે, પરંતુ આશાતના એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? એ વિગેરે સ્વરૂપને જે યથાર્થ જાણવામાં આવે, તે જિનમંદિરમાં આવનાર સર્વે જીવે એ આશાતેનાથી બચે છે અને શુભકામને બંધ પડે છે.
આ પાંચ પ્રકારની આશાતનાઓમાંથી
૧. પ્રથમ અવજ્ઞા આશાતનાનું સ્વરૂપ કહે છે. १ पायपसारण २ पल्लच्छिबंधणं ३ बिंबपिठिदाणं च । જ વરસાવિયા, નિાપુરા મા ગવ || શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com