SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ સેહમપતિ ઈશાનપતિની, ઈંદ્રાણીના જોલ, અસુરની દશ ઈદ્રિાણી નાગની, બાર કરે કલ્લોલ, આર. તિષ વ્યંતર ઈંદ્રની ચઉચઉ, પર્ષદા ત્રણને એકા, કટકપતિ અંગરક્ષક કેરો, એક એક સુવિકો; પરચુરણ સુરને એક છેલ્લે, એ અઢીસે અભિષેકો, ઈશાન ઇન્દ્ર કહે મુજ આપ, પ્રભુને ક્ષણ અતિરેકો. આ ગીરના તવ તસ ખાળે ઠવી અરિહાને, સહમપતિ મન રંગે. વૃષભરૂપ કરી શું જળ ભરી, મહુવણ કરે પ્રભુ અગે; પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગરોલે, મંગળદી આરતી કરતાં, સુરવર જય જય બોલે, આપા ! ભેરી ભૂંગળ તાલ બજાવત, વળિયા જિન કરધારી. જનનીઘર માતાને સેંપી, એણી પરે વચન ઉચ્ચારી; પુત્ર તુમારે સ્વામી અમારે, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવ હાર આપાદા ભત્રીસ કોડિ કનક મણિ માણિક, વસૂની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ હોપ નંદીસરે જાવે; કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કહ૫ સધાવે, દીક્ષા કેવલને અભિલાષ, નિતનિત જિનગુણ ગાવે. #આછા તપગચ્છ ઇસર સિંહસુરીસર, કેરા શિષ્ય વડેશ, સત્યવિજય પંન્યાસ તણે પદ, કપૂરવિજય ગંભીર ખિમપવિજય તસ સુજસ વિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિળે, જિન જન્મ મહેશ્વગાયા. આશા ઉત્કૃષ્ટા એકાને સિતેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy