SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંતની ભકિતની સાચી ભૂખ અને અર્થિપણુ જાગ્યા પછી આત્મા સહજ ભાવે પૂજાભકિત, સત્કાર, સન્માન, કરવામાં પુરૂષાર્થ, લમ, વિગેરને સદુપયોગ કર્યા વગર રહી શકતો નથી. પરમાત્માની ભકિત વિનાના દિવસો રેશની વિનાની દીવાળીની જેમ નિસ્તેજ, નિરસ અને નિરાનન્દ જણાય છે. પાણુ તથા ઔષધિ વિગેરે નજીકમાં મળી તે રહે, દૂર જવાની જરૂર ન પડે છતાં પણ દૂર જવાનું કારણ એ કે શ્રેષ્ઠ અને પવિત્ર વસ્તુઓથી પ્રભુની ભક્તિ કરવાની ઝંખના છે. કળશે પણ ઉત્તમ આઠ પ્રકારના અને આકર્ષક. તેનું પ્રમાણ શંકાના વિષય તરીકે કદાચ બની જાય પણું તે શંકા અસ્થાને છે, કારણ તેની પાછળ અનુપમ ભકિત અને દિવ્યશક્તિ કામ કરી રહી છે. કળશને બદલે કેટલેક સ્થળે લેટાથી પ્રભુને અભિષેક કરે છે, અથવા મેલા ઘેલા ને અંદર નિગદના થર બાઝી ગયેલા જુના કળશેથી પ્રભુને નવરાવે છે, તે ખોટું છે. એની તરફ આંખમીચામણું કરનાર અવિવેકી જી ઉપરની આશાતનાના ભાગ બની જાય છે. લેટા કાને પ્રભુને લાગી જવાનો ભય છે. તેમજ લેટાથી ધોવાનું થાય છે, અભિષેક નડિ પૂજાની વાડકી, થાળીઓ, ધૂપધાણા, દીપક ચામર વિગેરે ઉપકરણે પ્રભુની ભકિતમાં અતિશય સુંદર જઈએ. ગેબા તથા ખાડા પડી ગયેલા, તૂટેલા, સસ્તા ભાવે ખરીદ કરેલા અને જીર્ણ થઈ ગએલા ઉપકરણેથી પ્રભુની સાચી ભકિત થઈ શકે નહિ, કારણકે એમાં પ્રભુની અવગણના તથા આશાતના થાય છે. ખાનપાન, ભોગવિલાસ, નાટક ચેટક, સીનેમા, પીકનીક પાટ, આધુનિક ફેશનેબલ પિશાક, તેની ટાપટીપ વિગેરેની પાછળ પૈસાને ધૂમ ખર્ચ થાય છે. જીવનની જરૂરીઆતે પાછળ અને વિલાસવૃત્તિને પિપવા માટે વિકારી છવડે તનથી, ધનથી અને મનથી ખુવાર થયા વગર રહે નથી. આજના વિપમ કાલની ખર્ચાળ પદ્ધતિએ તે દાટ વાળ્યો છે. આવક કરતાં ખરચાં વધારી નાખ્યા. જી વિષયના રંગરાગના કીડા બની ગયા. તે બિરાદર અરિહંત પ્રભુની ભકિત માટે દર માસે કે દરવર્ષે કેટલે ખરચે કરે છે? શાને કરે તે માને છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy