________________
(૩૮)
તેને અંગે હું દેવેલેકમાંથી આવ્યો છું, હું પ્રભુને ઘણું મોટા જન્મ મહોત્સવને ઉજવીશ. આમ જણાવી માતાને અવસ્થાપિની નિદ્રા આપી તેમની પાસે પ્રભુ સમાન એક પ્રતિબિંબ મુકવું, અને પોતે પાંચ રૂપ કરી, એક ૩થી. બહુમાન સાથે બે હાથમાં બેસાર્યા, બે રૂપથી પ્રભુની બન્ને બાજુએ ચામર ઢાળ્યા, એક રૂપથી પ્રભુને માથે છત્ર તથા એક રૂપથી પ્રભુ આગળ વજ ધારણ કર્યું. દેવદેવીનો પરિવાર હર્ષભેર નૃત્ય કરી રહ્યો છે, એની સાથે કેન્દ્ર પ્રભુને લઈ મેરૂપર્વત પર આવ્યા.
પ્રભુને જન્મ આપનાર માતાને આવકારવામાં ઈન્દ્રનું હૈયું એવારી જાય છે. એમની પણ હાર્દિક સાચી પ્રસંસાને વાણુરૂપે વરસાદ વરસાવે છે, માતાને પણ પૂજ્યતાનું પાત્ર ગણે છે, અવરવાપિની નિકા આયા બાદ જ્યાં સુધી તે નિકા સંહરી લેવાય નહિ ત્યાં સુધી તે વ્યકિત નિવ ધીન બની રહે છે. દિવ્ય અને પદગલિક પ્રસંગમાં કેટલે ફેર ? કલેરફેમ આપ્યા બાદ દર્દીની નાડી પકડીને એક ડોકટરને ઉભા રહેવું પડે છે, ધબકારા ગણવા પડે છે. મર્યાદિત સમયે તેનું ઘેન તા. રવા માંડે છે. અવસ્થાપિની નિદ્રામાં દેને ત્યાં ઉભા રહેવાની જરૂર નહિ. નાડી પકડીને ધબકારા ગણવાની પણું આવશ્યક્તા નહિ અને જ્યારે નિદ્રાને સંહરી લેવા માગે ત્યારે સંહરી શકે. આ મંગલકારી જન્મ કલ્યાણકના સમયે પ્રભુને લઈ જવા બદલ એક પણ વિકલપ ન આવે, તેને માટે માતાને અવસ્થાપિની નિકા આપે છે, અને બહારથી કદાચ અચાનક કોઈ આવી ચઢે તે પણ પ્રભુની ગેરહાજરી અંગે કદી ત્રાસ, ભય, ગ્લાનિ કે સંકલ્પ વિકલ્પ ન કરે, તેને માટે પ્રભુની માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપન કરે છે, કેઈને પણ એમ ન થાય કે પ્રભુને કઈ દુષ્ટ ઉપાડી ગયું. શ્રી જિનરાજના સુખાકારી જન્મના સમયે કેઈને પણ અપમંગલ ભૂત વિચાર સરખો ન આવે, તે કારણે સૌધર્મેન્દ્ર પૂરી કાળજી અને ખૂબ જ તકેદારી રાખે છે પાંચ રૂ૫ ર્યા વગર પ્રભુજીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com