________________
(૩૬)
અત્યારે
ઇન્દ્રના આદેશના અમલ અને દેવાનું ગમન એમ સાંભળીજી, સુરવર કેડિ આવી મળે, જન્મ મહેાત્સવજી, કરવા મેરૂ ઉપર ચલે; સાહમપતિજી, મહુ પરિવારે આવીયા, માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા !! આસન કંપવાથી સૌધર્મેન્દ્રના મનમાં વિચાર આવે છે શે! એવા અવસર બન્યો કે જેથી આ સ્થિર સિંહાસન કપી ઉઠ્યું? ઈન્દ્રો બધા સમ્યગ્દષ્ટિ હાય છે, અને અવધિજ્ઞાનને ધારણ કરનારા હોય છે, આમનક પનુ કારણ જાણવા માટે સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ દ્વારા શિવપુરી પ્રાપ્ત કરવાના હેતુભૂત પ્રભુના જન્મને જાણતાવે ત ઇન્દ્રના હૃદયમાં અતિશય હર્ષોંલ્લાસ ઉપજે છે. પેાતાના સેનાપતિ વિણે ગમેલી દેવ પાસે વજ્રમથી એક યોજન પ્રમાણવાળી સુધાષા ઘટાને વગડાવે છે, તેથી સ વિમાનમાં રહેલી બધી ઘટા આપોઆપ વાગે છે. ઇન્દ્રના આદેશથી હરિગમેષી જાહેર કરે છે “હે દેવા અને દેવી ! પ્રભુના જન્મના મહત્સવ પ્રસ ંગે સૌ મેરૂ પર્વત ઉપર આવો દેવાવિદેવને જોતાં તમારૂં સમકિત નિર્દેલ થશે નાથના ચરણે અભિષેક કરતાં પાપ દૂર થશે.” એક સુધાળા ઘટા વગાડવાથી સ` વિમાનામાં બીજા ઘટ જે વાગે છે, તે ઘટામાં પરસ્પર સબધ નથી. છતાં તે બધા એક સાથે વાગવા માંડે છે એક માલમાંથી બેલાએલુ ભાણ અનેક સ્થળે તેજ સમયે બ્રોડકાસ્ટ થતું દેખાય છે, તો આ દેવતાઇ ઘટમાં પુછવાનુ જ શું ?
જેમ રજૂના ઉપર સેનાધિપતિની આજ્ઞાને સૈન્ય નિર્વિકલ્પ અને સહ ચિતે શિરે માન્ય કરી તત્કાલ અમલમાં મૂકે છે, આના સામે બીજી કાઇ દલીલ કે શ્રુતક વિતર્ક કરતા નથી, અરે આજ્ઞાની પાછળ જરૂર પડયે પ્રાણના પણ બલિદાન શુરવીર કરી નાખે છે, તેમ ઇન્દ્રની એ આજ્ઞા સાંભળીને કરાડા દેવતાઓ ત્યાં આવી મળે છે. અને મેકપ ત પર પ્રભુને જન્મ મહાત્સવ ઉજવવા માટે નીકળે છે. ત્યાં એક
લાખ યોજનાના વિસ્તારવાળા પાલક નામના વિમાનમાં ઇન્દ્ર બેસે છે. તે વિમાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com