________________
(૫)
અનહદ, અને અમર્યાદિત છે, કારણ કે ક્ષમાના ક્ષેત્રમાં અપકારી પણ સમાઈ જાય છે, સરેવર છીછરૂ મર્યાદિત અને મેય છે, તેથી જીનેશ્વર દેવોને સવર ઉપમા નહિ આપતાં સાગર જેવા કહ્યા-જ્યારે આપણો આત્મા દુર્ગુણને દરીઓ છે.
શચિતરે એટલે અત્યંત પવિત્ર પવિત્રતા, દેના અભાવને આભારી છે, દુર્ગણે, અપલક્ષણ તથા દુષણે ટળી જવાથી પવિત્રતા ઉત્પન્ન થાય છે. જગતમાં દેવરહિત સજજને પવિત્ર પુરૂની ગણત્રીમાં ગણાય છે, તે લેકના સઘળા પવિત્ર પુરૂષોમાં પણ જીનેશ્વરદે પવિત્રતમ છે એટલે તેમની કાયિક વાચિક તથા માનસિક પવિત્રતાને કઈ આંબી શકતું નથી.કારણ કે ત્રણ પ્રકારની પવિત્રતાને ધારણ કરનારી તેમના જેવી અદ્દ ભુત વ્યક્તિ ત્રિભુવનમાં જોવા મળી શકતી નથી કાયામાં પરસેવા વિગેરેને અભાવ, શ્વાસોશ્વાસ કમલ જે સુગધી, માંસ અને રૂધિર ગાયના દૂધ જેવું શ્વેતવર્ણ વાળુ, રેગને અભાવ વિગેરે તેમના દેહની પવિત્રતા સુચવે છે. વાણીમાં માધુર્ય સાતિશયતા અને જવલંત વૈરાગ્ય કરતા હોવાથી વાચિક પવિત્રતા પરીસો છે, અને અન્ય કલા ઉપદ્રમાં મેરૂની જેમ નિષ્પકમ્પ ચિત્તની વૃતિને ધારણ કરનારા હોવાથી અજોડ માનસીક પવિત્રતા છે.
રાણાનમહાગર નિમલ જ્ઞાન તથા દર્શન, નિરતિચારચારિત્ર, મહાગભીરતા, હૃદયની વિશાળતા, ભારંડપક્ષીની માફક અપ્રમત્તતા, સિંહસમાન શુરવીરતા, મળ જેવી નિર્લેપતા, સર્મસમાન તેજસ્વિતા, ચંદસમાન સૌમ્યતા વિગેરે અગણિતગણની ભેટીમાણસમા વીતરાગ દેવ છે. તાર્કિક શિરોમણિ પૂ. શેવિજયજી મહારાજે ત્રાસદેવ પ્રભુના સ્તવનમાં લખ્યું છે કે,
ગુણુ સઘળા અંગીર્યા. * દૂર કર્યા વિ ષ લાલરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com