________________
[ ૩૫ ] પલાસવા સંઘ તરફથી ઘણા ભાઈઓ ખાઇએ ગુરૂવરને પલાસવા તેડી જવાને આગ્રહ-વિનતી કરી, તેથી વિહાર કરીને ધીમે ધીમે પલાસવાં જઈ પહોંચ્યા. ૫૧ મુ ચામાસુ શાંતિપૂર્વક સંઘ ભક્તિ વચ્ચે પૂર્ણ કર્યુ” સ. ૧૯૭૫ દેવીને દરવર્ષે ધરાતા જીવવધ બંધ કરાવ્યા.
પલાસવાથી મંદ મંદ વિહાર કરીને ખહુ લાભનુ કારણ સમજીને શ્રી જિતવિજયજી મહારાજ મનફરા ગામે આવ્યા. ત્યાં દેવીના મંદિરમાં બે મેટા જીવને દરવર્ષે મારી નાંખીને વધ કરીને દેવીને ભાગ આપતા હતા. તે અટકાવવાને અવસર પામીને બ્રહ્મચર્યના પૂણ્ તેજથી, ત્યાંના દરર પીરશ્રીજી સાહેબ ને પ્રતિધ્યા જેનાથી રંગાઈને દરખાર મજકુરે હવેથી જીવવધ કરવામાં નહિ આવે. જંતુ કાયમ માટે અભય વચન છે. અને અત્યારે પણ આ અને જીવાને અભય કરી. ઠંડી દેવામાં આવે છે. આવા ગુરૂ હાયતાજ અ`દુગ્ધ થયેલા સમ પુરૂષોને સમજાવી શકાય છે.
કિડિયાનગરના દહેરાંના પ્રતિષ્ઠા મહોત્સવ. ૨૭ હજાર કારીની સંઘને ઉપજ.
મનફરાથી વિચરી ગુરૂવય પલાસવા પધાર્યાં. ત્યાં શ્રી કિડિયા નગરના સંઘ ગુરૂને પ્રતિષ્ઠામાં ભાગ લેવાને તેડવા આવ્યાથી સપરિવારે જિતવિજયજી મહારાજ કિડિયાનગર પધાર્યા. સં.૧૯૭૬ ના જેઠ સુદ ૬ ના નિર્વિઘ્ને પ્રતિષ્ટા પૂર્ણ હાઇ મૂળનાયક પ્રભુના મનોહર બિંબને પધરાવ્યા. શાન્તિસ્નાત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com