________________
[ ૧૭ ] મુહપત્તિ દઇને દિક્ષા આપી. જિતવિજય નામ જાહેર કરી જય જય ઘેષ થવા લાગે. આડિસરમાં આજ તે આનંદ આનંદ વ્યાપિ રહ્યો. સાચી ભક્તિ અને શુદ્ધ શિયળની અસર.
પડવાઈ બનેલા ન સુધરે તે તેવા યતિઓને દૂર કરવાને ગચ્છને કિયા ઉદ્ધાર કરાવનાર શ્રી સત્યવિજયજી પન્યાસ થયા. ને કપડાને સંવેગ રંગ ચઢાવી ધારણ કરવા લાગ્યા. અનુક્રમે આ સંવિજ્ઞ પંથમાં મહાન પરિવારથી દીપતા એવા “મણુવિજય દાદા ” થયા. તેમના શિષ્ય કે જાણે પારોચમે અને નિહિત વિવિગેરે
નેતા છે. પદ્મવિજયજી મહારાજના શિષ્ય જીતવિજયજી દાદા જાણવા.
જે રાયણ નિચે જતવિજયજીને દિક્ષા આપી તે ઘણું વર્ષોથી સૂકાઈ ગઈ હતી. તે આજેજ નવપલ્લવિત થઈ ગઈ. લેકમાં ભારે આશ્ચર્ય પ્રગટ થયું ઉના ગામમાં બાદશાહ બાધક શ્રી હીરસૂરીશ્વરના અગ્નિદાહ સ્થાને એક વાંઝીયે આંબે હતો. તે સૂરીશ્વરજીની પાલખી સ્થાપન થતાં ફલ્ય કુલ્યો. વળી આડિસર ગામમાં એક કુવાનું પાણી ખારું હતું. તે જયમલના સ્પર્શથી મીઠું પાણી થયું. જે દરબારીઓ અને લોકોએ અનુભવમાં લીધું. શિયળને કોઈ અચિંત્ય પ્રભાવ છે !! ગુરૂમહારાજ સાથે જિતવિજયજીનો વિહાર.
ચેમાસાની ટૂંક નોંધ. ગુરૂશ્રી સાથે આપણું ચરિત્રનાયક જિતવિજયજી દિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com