________________
( ૭૫ )
મત નથી: પ્રિયા–પુત્ર વિગેરેના સયેાગે તે પૂર્વે મને ભવભવને વિષે પ્રાપ્ત થયા છે, કારે ય આવા આત્મધર્મ મળ્યા નથી: પ્રિયા–પુત્રાદિના સયેાગને માટે ધર્મ કેવી રીતે તજવા યોગ્ય ગણાય ? તે પ્રિયા-પુત્ર દિ દરેકથી પણ અધિક પ્રાણ છે, તે પણ હમણાં જ ચાલ્યા વ્યવ; પરંતુ સ્વીકારેલા ધર્મને તો જરાપણ તિ નહિ કરું !!! માટે હું ગારૂડીક ! જે હારી શક્તિ હાય તો આ સર્વને જીવાડ, અને જે તેવી કઇ શક્તિ ન ઢાય તા જલ્દી મચ્છુ આવે ત્યાં ચાલ્યા જા: અથવા તે આ સર્વને જીવાડવાને માટેની મારી આ પ્રાર્થના પણ ફેાકટ છે, કાચ્છુ કે-જીવવુ તે આયુ:કર્મીને ઘ્યાધીન છે, માટે આયુષ્ય વિના જે નિષ્ણ છે તેવા મંત્ર, ત ંત્ર અને યંત્રથી સર્યું ! ” ॥ ૪૦૫ થી ૪૧૪ ૫ બાદ ક્રોધ પામેલ ગારૂડીએ કહ્યું–“ રાજન્ ! ધિક્કાર છે કે-કદાગ્રહક્રોધ પામેલા ગાડીએ રૂપી ભૂતે ગળેલા હૃદયવડે તું મારી રાજાના તિરસ્કાર કરી પપ્પુ અવગણના કરે છે! ઉત્તમ વૈદ્યના નાગને છૂટા કરવે! વિદ્વેષ કરનાર રાગીની જેમ જે હિતને પણ અહિત માને તે દુર્બુદ્ધિનું ભલું શી રીતે થાય ? માટે હવે કદાગ્રહરૂપી વિષવૃક્ષનું ફળ પામ: આ અમે પડુ જઈએ છીએ. હે નાગરાજા ! (તમે પણ) ઇચ્છા મુજબ કરે: ” ૫ ૪૧૫-૧૬-૧૭૫ એ પ્રમાણે ફરીથી કહીને ગારૂડી ઊઠયા: તે વખતે રાજાના સત્ત્વની પ્રક તાને જોવાને માટે જ હાય નહિ, તેમ સૂર્ય ઉદય પામ્યા. ૫ ૪૧૮ ॥ હવે (કન્યામાં ઉતારીને રોકી રાખેલ નાગરાજને ગારૂડીએ અ પ્રમાણે છૂટ આપ્યું સતે) ક્રોધાતુર અનેલ નાગરાજ, · રેકી રાખેલ પાણીના છૂટા કરેલા પૂરની સાક’ અત્યંત મહાવેગ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com