SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૩ ) પણ ચલાયમાન કરવા શક્તિમાન્ નથી ! ” એમ સ ંભળીને અત્યંત પ્રમુદ્રિત થએલા સૌધર્મેન્દ્ર મહારાજે તે વિજયરાજાની પ્રશસા કરી. ॥ ૩૨૧ ૩૨૨ ॥ પર ંતુ કાઈ મિથ્યા,ષ્ટિ દેવ, પ્રભુની તે તવાણીને પણ મતથ્ય-ખાટી કરવાને માટે ત્યાંથી નીકળ્યે ! સર્વજ્ઞનાં વચનમાં પણ અનાસ્થાને-અવિશ્વાસને ધિકાર હા: ૫ ૩૨૩ ૫ જૈન અવધૂત(પાસસ્થા)નું રૂપ લઇને તે દેવ વિજયનગરે આવ્યે અને કળા વિગેરેના અભ્યાસની કુશળતાવડે વિજય રાજાને રીઝવી લીધા! ॥ ૩૨૪ ૫ · જાણે પેલાએ વશ કરી લીધેા ન હોય, તેમ ' હુ ંમેશને માટે તેને આધીન થઇ ગએલ રાજા પણ વિનીત આત્મા ગુરુનુ વચન માને તેમ તે અવધૂતનું વચન માનવા લાગ્યા ! ॥ ૩૨૫ ધર્મચર્ચાને વિષે આદરવાળા રાજાને તે અવધૂત, કોઈ વખતે નિંગાદ આદિ સૂક્ષ્મ ખાખામાં અત્યંત સદેહે। દેખાડવા લાગ્યા. ॥ ૩૨૬ ॥ તત્ત્વના પ્રકાશ કરવામાં કુશળ એવા રાજાએ પણ હાથી વૃક્ષોને જેમ જલદી ઉખેડી નાખે તેમ તે તે દરેક સદેહાને યુક્તિરૂપી સુઢવડે મૂળમાંથી ઉખેડી નાખ્યા ! ૫૩૨૭૫ તેથી (જિનવચન તા પોતાને ય માન્ય છે, એમ : પ્રભુવચનમાં આસ્થા દેખાડવાપૂર્વક વિજય રાજાને સમ્યકત્વથી ચલિત કરવાના ખીજો માર્ગ હાથ વીને) અવધૂતે કહ્યું કે 66 ખાખર હે રાજન ! શ્રી સર્વજ્ઞોએ સુભાષિત એવા ધર્મ, અહે કેવા સુંદર સુખ આપનારા અને કર્મના મત હુણનારા છે ? પરંતુ ખડ્ગની ધાર પર ચાલવા જેવા તે. કઠીન ધર્મ, કાણ પાળી શકે છે ? ” રાજાએ પણ કહ્યું કે–મહામુનિ તે ધર્મ પાળે છે. ૫૩૨૮૩૨૯ ૫ અવધૂતે માથું હલાવીને ગજાને કહ્યું–એ તે મુનિએના ધર્માડંબર જ છે: તેનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy