________________
( ૧૫ ) બને પણ શ્રેણિઓમાં સસશો આગ્રહથી ગૌરવપૂર્વક કેટલેક વખત રહેવું પડવાથી વિજયકુમાર, ત્યાં વૈતાઢ્ય પર રહેલા શાશ્વત જિનચૈત્યોમાં રહેલા જિનબિંબની પૂજા કરી કૃતાર્થ થયે ! ૨૭૮ છે
મેશ માટે લેવાતું તાપસપણું કે સ્વીકારતું ભીખારીપણું વિગેરે જેમ મોક્ષકલ રૂપ સત્કલ દાયક નીવડવાને બદલે પ્રાજ્ઞજનેમાં ઉપહાસાદિ અસફલદ નીવડે છે તેમ ઘણુંએને ઉત્તમ સ્વમો પણ સ્વમાનુસારી સફલવાળા નીવડવાને બદલે (આ ભાઈ, રાજા ન બને તે બીજે કણ બને ? આ ભાઈને વિદ્યાધરેન્દ્રો પોતાની પુત્રીઓ ન પરણાવે તે બીજા કેને પરણાવે ? એમ લેકમાં ) ઉપહાસાદિ અસત્ ક્લવાળાં નીવડે છે; જ્યારે આ વિજયકુમારને તે તે સુવ (સ્વમમાં દીઠું તેવું સલ્ફળ આપનાર તે નીવડયું જ, પરંતુ) ઉત્તમ બીજની જેમ ઉત્તરોત્તર સલ્ફલ આપનાર નીવડ્યું! (અર્થાત્ ૨૫૫ મા લેકમાં જણાવ્યા મુજબ આ વિજયકુમારને તે માત્ર “જયપુરીને રાજાની વિજયા નામની રાજકન્યાને જ પિતે વરી,’ એટલું જ તે સ્વમ આવેલું, પરંતુ તદુપરાંત તે સ્વપ્ન બે વિદ્યાધરેન્દ્રોની બે પુત્રીઓને પણ પરણાવી આપનાર
નીવડયું !) ૨૭૯ છે ત્યારબાદ વિદ્યાવિધાધરેન્દ્રોની બે ધરોના રાજાની માફક વિદ્યાધરોનાં કન્યા પરણીને ત્રણે વિમાને વિગેરે ઋદ્ધિસહિત તે ત્રણે પ્રિયા સહિત વિજય- પ્રિયાયુક્ત વિજયકુમાર, પિતાનાં કામકુમારનું પોતાનાં પુર નગરે આવ્યો. ત્યાં આવતાં નગરકામપુર નગરમાં વાસી જનેએ કુમારનું વિસ્મયકારક
આવવું. ગૌરવભર્યું સ્વાગત કર્યું છે ૨૮૦ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com