SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧ ) આ ઔષધિના ગુણ અને તે ઓષધિ ફળવાને આમ્નાય-વિધિ કહીશ. આ સાંભળીને લેભી એવા યોગીએ પણ કહ્યું કે-હે મહાત ! ઘણા ઉદ્યમથી જેમ મહાવિદ્યા મળે તેમ, એક મહાત્મા પાસેથી આ ઓષધિને હું મહાન સેવા વિગેરે ઉદ્યમથી પામ્યો છું. ૧૫૪–૧૫૫–૧૫૬ રમા ઔષધિને ગુપ્ત પ્રગ કરતાં તે મહાત્માએ ગારૂડીવિદ્યાથી જે વિષને નાશ થાય તેમ મહાદેષ અને મહાગ્રહના ઉપદ્રવને નાશ કર્યો હતો ! છે ૧૫૭ અને હું તેને પ્રવેગ કરું છું તે સમજાતું નથી કે-કયા હેતુથી આ ઔષધિવડે અલ્પષ પણ કેમ નાશ પામતે નથી? માટે હે મહાત્મન્ ! આમ્નાયના જે તમે જાણ છે તે ઔષધિના ગુણ અને આમ્નાય કહે. ૧૫૮ આ વાતરીત ઉપરથી મારી આ ઔષધિને આ પિને જ ચેર છે” એમ નક્કી કરીને કેપયુક્ત હદયવાળા કુમારે તે અવધૂતને કહ્યું કે-હે અનાર્ય! કેઈની ચેરેલી દિવ્યવસ્તુ કયાંથી ફળે? કેવી રીતે ફળ આપે? અર્થાત્ એ રીતે ઉઠાવેલી દિવ્યવસ્તુ પાસેથી ઇચ્છિત કામ લેવાને કઈ વિધિ જ નથી. જે ૧૫૯ ચોરી જ ક્રૂર આશયવાળી હોય છે અને તેથી તે સ્વરૂપવાળી ચેરી પણ આ લોકમાં અને પરલેકમાં અનર્થદાયી જ નીવડે છે, તે પછી તે ચેરી વિશ્વાસઘાત કરવાપૂર્વક કરવામાં આવેલી હોય પછી તે તેથી કેવા કેવા અનર્થોનાં ભાજન થવું પડે તેની તુલના કેણ કરી શકે? તેના ફળની કેની સાથે ઘટના કરી બતાવાય ? મે ૧૬૦ હે ધૂર્ત ! આ રીતે જેમ તે મને ઠગે તેમ જગતને પણ ઠગતે જ હે ! પરંતુ હે પાપી! તું નકકી કયાંય પણ તારાં આવાં પાપનું ફળ જલદી પામીશ. મે ૧૬૧ છે આ પ્રમાણે જય૧ વિઠ્ય વસ્તુ | x Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034900
Book TitleJaykumar ane Vijaykumarnu Adarsh Jivan Charitra tatha Samyaktvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorHansasagar
PublisherMotichand Dipchand Shah
Publication Year1950
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy