________________
( ૭ )
જયકુમારને પાછો આપ, આજે તે જે અકકાને મણિ કુમાર રાજમાન્ય બનીને રાજની સાહ્યબીનહિ ફળવાથી ઓને ભેગવી રહેલ છે તે સાક્ષાત્ કલ્પપુત્રી વિગેરેને વૃક્ષ જેવા કુરને પણ હા! તેં ઘર ઠપક પામેલી બહાર કાઢી મૂક? ૧૩૧-૧૩૨ છે અકકા પાસેથી એ પ્રમાણે કામલતા વિગેરે પરિવારને
જયકુમારને ઠપકે પામેલી ધનલુબ્ધ અક્કા કાંઈક મણિની અચાનક ચિંતવ્યા બાદ મહામણિ લઈને જયપ્રાપ્તિ. કુમારની પાસે આવી. ૧૩૩ “જયકુમાર
જવાથી પિતાને બહુ દુ:ખ થયું છે? એ દંભ કરવાવડે તે કપટી અક્કા પિતાને થતી દુ:ખની પીડાને પ્રગટ કરતી જયકુમારને કહે છે કે “હે કુમાર! તું અમને છેડી દઈને સંભાળ જ કેમ નથી? અથવા તે તું હવે રાજાના માન જેવું મહાન માન પામ્યું એટલે “બીજાને આશ્રયે હોય નહિ-પરનો બની ગયું હોય નહિ તેમ દેવલેકમાં ગયેલા માનવીની માફક અમને સંભાત નથી, કે શું ?–અમને સંભારતે જ કેમ નથી? ૧૩૪-૧૩૫ આસ તું ભલે અમને ન સંભારે, પરંતુ અમને ભૂલી જનાર એવા તને અમે કેસ ન સંભારીએ? કારણ કે-કમલિનીએ તે કમલિનીના નાથસૂર્યવડે જ વિકસ્વર-પ્રફુલ્લ રહે છે. જે ૧૩૬ u વળી હે વત્સ! જે તારા વિયાગરૂપ અગ્નિથી મારી કામલતાં પુત્રી, વલ્લીની માફક નિરંતર સળગ્યા જ કરે છે તે તારી ફરજ છે કે–મેઘ જેમ વેલીને સીંચે છે તેમ જીવન આપનારા તારે જાતે આવીને તેને વિરહાગ્નિ બુઝવવાવડે તેને શાંત કરવી જ રહી. ૧૩૭ વળી અમારા ઘરમાંથી અમને કોઈ અપૂર્વ વસ્તુ મળી આવી છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com