________________
*
રહે છે. આ ૧૨૦ છે એવામાં–શ્રી જયકુમારે રાજકન્યાના દોષનું
ચૂર્ણ કરવા માટે પ્રોજેલી તે મહામહાઔષધિનું ઓષધિને કઈ પૂર્વાત્મા “કુમારે તે પ્રગ અપહરણ. ગુપ્તપણે કર્યો હોવા છતાં પણ કેમે કરીને
જાણે આથી તે મહૌષધિ ઉઠાવી જવાની ઈચ્છાએ ક્ષત્રિયને વેષ કરીને માયા-કપટથી ઉત્તમ વિશ્વાસુ નેકરની જેવા વિનય, વિવેક વિગેરે ગુણોને ભાસ આપવાવડે તે પૂર્વે જયકુમારનું મન વિશેષે કરીને જીતી લીધું! તે પૂર્વે જયકુમારને એ પ્રમાણે વિશ્વાસમાં લઈને જ્યકુમારના મહેલમાં રહેલ તે મહાઔષધિને ઉઠાવી લીધી ! એ પ્રમાણે તે મહૌષધિ મળી જવાથી હર્ષિત થએલે તે ધૂર્ત, ત્યાંથી જલદી નાસી ગયે! અનર્થને આપનારા એવા વિશ્વાસને ધિક્કાર છે. ૧૨૧-૧૨૨–૧૨૩ કહ્યું છે કે –
“કળે માના માથ, રવિ બળનાં સયા | बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रोषु मार्दवम् ।। १२४॥
ભાવાર્થ-અત્રિ ઋષિના પુત્ર આત્રેય ઋષિ કહે છે કેપ્રથમ કરેલ ભેજન પચી ગયા બાદ જ બીજું ભજન કરવું તે વિદ્યકશાસ્ત્રને સાર છે. સાંખ્યમતના પ્રવર્તક કપિલમુતિ કહે છે કે–પ્રાણુઓ પર દયા રાખવી એ જ ધર્મશાસ્ત્રને સાર છે. બૃહસ્પતિ નામને પંડિત કહે છે કે–કેઈને વિશ્વાસ ન કરે તે નીતિશાસ્ત્રને સાર છે અને પાંચાલ નામે મુનિ કહે છે કે–સ્ત્રીઓ પ્રત્યે મૃદુતા–કેમળતા રાખવી, તે કામશાસ્ત્રને સાર છે. આ ૧૨૪”
ઔષધિના અપહરણથી જ્યકુમારને થયેલું દુઃખ જો કે તે ઔષધિ રાજકન્યાને લાભ આપી નગઇ છે, જેથી -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com