________________
( ૨ )
7
જવું.
આપતા તે બધુ જ ધન કામલતા તે અક્કાને આપી દે હતી આથી] કામલતાના ઘરમાં પૈસા નથી ! તે અમે બને જણુ, મસાને શું આપી શકીએ ? હા ! હવે હું શું કરૂં ? દરિદ્ર જેવા હું દુ:ખાને કેમ ધારણ કરીશ ? ૫૧૦૧ા એ પ્રમાણે વૃક્ષના કાટરમાં લાગેલા અગ્નિની માફ્ક ” સળગી હ્તો હાવા છતાં પણ કામલતા પ્રત્યેની આસક્તિને અાએ દાસી લીધે જયકુમાર કામલતાને ત્યાં રહેતા દ્વારા કરાવેલ તેમજ રહેવા લાગ્યો ! અહા ! વ્યસના! તિરસ્કારથી જય ॥૧૦૨ા આ પછી અક્કા નિન બનેલા કુમારનું ખાલી તે જયકુમારને વિસર્જન કરવા માટે ઘરમાં ચાલ્યા કામલતાને ઘણી ઘણી રીતે પ્રેરવા લાગી ! વેશ્યાઓના પ્રેમ રૂપ ઉપાધિ વગરના અ ધર્મ છે! કારણ કે-રાગીજનાને વૈભવ, અકુલીન નારીને ચાલાકી, ખીજા દરેક વ્યવહારુ માનવાને દાક્ષિણ્યતા અને કુલનારીઓને પ્રેમ અમૃતસમાન છે, પરંતુ વૈરાગી નાન વૈભવ, કુલીન નારીને પરને આવવાની ચાલાકી, વણિકને દાક્ષિણ્યતા અને વેશ્યાને પ્રેમ વિષસમાન છે.” ॥ ૧૦૩–૧૦૪૫ આ પ્રમાણે અક્કા, જયકુમારને રજા આપવા મથે છે, છતાં જયકુમારના ગુણાથી આકર્ષાયેલી, એવા ગુણીયલ પુરુષ પ્રતિ પણ અક્કાનાં એવાં નિંદ્ય કર્મ પ્રતિ તિરસ્કારવાળી અને જયકુમાર પ્રત્યે અત્યંત પ્રેમવાળી કામલતા, તે અધમ અક્કાને માતાને કહે છે કે હે માતા ! આપણા મહાન્ પુણ્યવડે વિદેશથી આવેલા આ પુરુષે આપણને કાડાકાડી સુવર્ણ આપ્યું છે, તા તેવા પુરુષને કેમ ત્યજાય? ૧૦૫–૧૦૬ ૫ કામલતાએ અક્કાને એ પ્રમાણે કહ્યું છતાં પણ અવિવેકી અક્કાએ દાસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com