________________
( ૧૧ )
+9
.
॥ ૪૪ ૫
મ
વસ્તુ આપવા ઇચ્છું છું, તેમાં એક વસ્તુ તે પાઠથી સિદ્ધ થાય તેવા મહામત્ર છે. શુદ્ધ થઇને સાત વખત તે પાનું સ્મરણ કરવાથી સાતમે દિવસે અવસ્યમેવ વિશાળ સામ્રાજ્યવાળી ’ઋદ્ધિને આપનારા આ મંત્ર છે. બીજી વસ્તુ અતિપ્રભાવશાળી એવા આ મહામણુ છે, જે મણિની પાસે પ્રાર્થના કરવાથી પેાતાને જે વખતે જેવી આકૃતિ કરવી ઇષ્ટ હાય તેવી આકૃતિ કરી શકાય છે, જ્યાં જવું હોય ત્યાં માકાશમાર્ગે જઇ શકાય છે, સ્વ કે પરને ચઢેલ સર્પાદિકના ઝેરના નાશ થાય છે, પેાતાને ઇષ્ટ હોય તેવી ઋદ્ધિ અને જે વખતે જે ભેાજન વિગેરે ઇષ્ટ રાય તેની પ્રાપ્તિ થાય છે. ॥ ૪૫૫ ત્રીજી વસ્તુ અનેક દોષોને હરનારી એવી આ મહાઆષધી છે. આ મહાઔષધી પોતાની પાસે હાય તે તેના પ્રભાવે શસ્ત્ર લાગતું નથી, અગ્નિ ખાળી શકતા નથી, સિ’હૈ, હાથી, સર્પ વિગેરે ઉપદ્રવ કરી શકતાં નર્થી તેમજ ભૂત–પિશાચ વિગેરેના દોષોને હરી લે છે! હૈ' પ્રિયે! દર્શન, જ્ઞાન અને ચારિત્ત્રરૂપ રત્નત્રયીની જેમ આ ત્રણ હિન્ય વસ્તુઓ ત્રણે ભુવનમાં સારભૂત છે. ૫૪૬ા એ પ્રમાણે યક્ષિણીના સંતાષન માટે તે ત્રણેય દિવ્ય વસ્તુને સવિસ્તર મહિમા યક્ષિણીને જણાવવાના નિમિત્તે તત્વથી તા' જયકુમારને સંભળાવીને યક્ષે ત્રણેય આશ્ચર્યકારી દિવ્ય વસ્તુઓ હ પૂર્વક જયકુમારને અર્પણ કરી ! ભાગ્યવાનને માટે શુ દુર્લભ છે.? ૪૭'t
મેટા ભાઇએ રાજ્યપ્રદ મંત્રના પ્રભાવે નાના ભાઇ વિજયકુમા નેકરાવેલ રાજ્યની પ્રાપ્તિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com