________________
(૦ર )
ઈસમિતિ આદિ સર્વ સમિતિને વિષે તેમજ માગુપ્તિ
આદિ સર્વગુણિને વિષે કિયામાં ભાવરુચિ ધરાવે. અર્થાત્ તે દર્શન આદિ દરેક આચામાં જેને ભાવથી રૂચિ હેય તે ક્રિયારૂચિ સમક્તિ જાણવું. ૫ ૧૩ . શ્રી જિન પ્રવચનને વિષે વિશારદ ન હોય–પ્રવીણ ન હોય અને બૌદ્ધ-કપિલ આદિના પ્રવચનને અનભિગ્રહિત હોય–તે તે કુદષ્ટિને જેણે સ્વીકાર કર્યો ન હોય તે જિનધમી સરલભાવે “સર્વ ધર્મ સારે છે, કોઈની નિંદા ન કરવી” એમ માને અને જેનધર્મમાં રૂચિ ધરાવે તે ચિલતિપુત્રની જેમ સંક્ષેપરૂચિ સમકિત જાણવું. ૧૪ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના ગતિ–ઉપખંભ આદિ ધર્મને, અંગપ્રવિષ્ટ આદિ આગમસ્વરૂપ શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મને વિષ “શ્રી જિનેશ્વરે બતાવ્યું છે તેથી તે દરેક પદાર્થો તેમ છે પ્રમાણે જે શ્રદ્ધા કરે તે ધર્મરૂચિ સમકિતી જાણ. આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું.
રૂતિ મકવેસ્વરુપમ |
* *
* *
*
*
*
* *
*
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com