________________
( ૧૦ )
खइआइ सासणजुआं चउहा वेअगजुरंतु पचविह। त मिच्छचरमपुग्गलवेअणओ दसविहं एवं ॥३॥ निसग्गुवएसरुई आणरुई सुत्तबोअरुइमेव । अभिगम वित्थाररुइ किरिआ संखेव धम्मरुई ॥ ४ ॥ भूअत्थेणाहिगया जीवाजोवा य पुनपाव च । सहसंमइआऽऽसवसंवरो अरोएई निसग्गो ॥ ५ ॥
અર્થ –ક્ષાયિક, ઉપશમ અને ક્ષપશમ એ ત્રણ પ્રકારનું સમ્યકત્વ સાસ્વાદન મેળવતાં ચાર પ્રકારે ગણાય છે, અને તેમાં મિથ્યાત્વને શુદ્ધ પુંજમાને અંતિમ પુદગલ વેદવારૂપ વેદક મેળવતાં પાંચ પ્રકારે થાય છે. દસ પ્રકારે સમ્યકત્વ આ પ્રમાણે છે. ૩ ૧ નિસર્ગ ચિ, ૨ ઉપદેશરુચિ. ૩ આજ્ઞારુચિ, ૪ સૂત્રરુચિ, ૫ બીજરુચિ, ૬ અભિગમરુચિ, છે વિસ્તારચિ, ૮ કિયારુચિ, ૯ સંક્ષેપચિ અને ૧૦ ધર્મરુચિ છે જ. તેમાં નિસગચ સભ્યત્વ તે છે કે-જીવ અજીવ–પુણ્ય-પાપ–આશ્રવ–સંવરબંધ વિગેરે વિગેરે સદભૂત પદાર્થો જે આત્માને સદ્ભૂત પદાર્થપણે (ગુરુના ઉપદેશ વિના જ) સ્વયં ઠસી જવાની રીતે સમેત્યા–જાતિસ્મરણજ્ઞાનની પ્રતિભા આદિ રૂપે આત્માની સાથે અગિત થયા હેયઆત્માને પરિક્ષાત થયા હોય. આત્મા સાથે આત્મગુણરૂપે વણાઈ ગયા હોય, તેમ આત્માને સહજ રૂચિ ગયા હોય તે નિસર્ગચિ સમ્યકત્વ જાણવું. એ પછે આ અર્થને જ ગાથા ૬ થી સ્પષ્ટતર જણાવે છે કે
जो जिणदिठ्ठ भावे चउविहे सद्दहाइ सयमेव । ‘पमेव नन्नहत्ति अ' स निसग्गरूइति नायब्वो ॥ ६ ॥
અર્થ:-શ્રી જિનેશ્વર ભગવંતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com