________________
જ
:::)
---સ્વર્ગીય સૌમાયવતી
सविताबाई स्मारक - ग्रन्थमाळा नं० ६.
Comendado
અમારી ધર્માં પત્ની સૌ. સવિતાબાઇ, કમળાના રાગથી માત્ર ૨૨ વર્ષની અવયમાં એક પુત્ર-ચિ. બાપુભાઇ અને એક પુત્રી-ચિ. દમયંતીને મુકી વીર સં. ૨૪૫૬ વિક્ર. સ. ૧૯૮૬ના શ્રાવણુ વદ ૧૦ ની સાંજે સ્વવાસી થઇ, તે સમયે સ્વયં સ્થના સ્મરણાર્થે રૂ. ૨૬૧૨) કાઢવામાં આવેલા જેમાંથી રૂ. ૨૦૦૦)સ્થાયી શાસ્ત્રદાન માટે એવી રીતે કાઢવામાં આવેલા કે એ રૂપ્યા સ્થાયી રાખવા અને એની આવકમાંથી ‘સૌ. સવિતાબાઇ સ્મારક ગ્રન્થમાળા' સ્થાપન કરી દર વર્ષે એ દ્વારા એક કે વધુ જૈન ગ્રન્થ પ્રકટ કરી ‘દિગમ્બર જૈન' કે 'જૈનમહિલાદના ગ્રાહકોને ભેટ વેચવા.
એ પ્રમાણે આ ગ્રન્થમાળા વીર સ ૨૪૫૭થી ચાલુ થઇ એ દ્વારા નીચેના હિન્દી ભાષાના ૫ ગ્રન્થા પ્રકટ થઇ જૈન મહિલાદ કે દિગંબર જૈનના ગ્રાહકોને ભેટ અપાઇ ચુકયા છેઃ
૧–ઐતિહાસિક સિયાં (બ્ર. ૫. ચ'દાખાજી કૃત ) ૨—સક્ષિપ્ત જૈન ઇતિહાસ દ્વિતીય ભાગ પ્રથમ ખંડ, ૩-૫૨ રત્ન (બા. કામતાપ્રસાદજી કૃત.) ૪–સક્ષિપ્ત જૈન ઇતિહાસ દ્વિ. ભાગ .િ ખડ, ૫–વીર પાઠાવળી (બ. કામતાપ્રસાદજી કૃત)
અને આ જૈનત્વ' નામે છઠ્ઠો ગ્રન્થ ગુજરાતી ભાષામાં તૈયાર થઇ ‘દિગંબર જૈન' પત્રના ગ્રાહકોને ર૯ મા વર્ષની ભેટ તરીકે પ્રકટ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com