________________
A
} }
;.
[૪]
ભૂળ. જરીક રસકતાની ખાતર જેનું ભૂગોળ પણ જાણવાની જરૂર તે ખરી. જેનો માને છે તેમ એ પણ પેલા સુખી થઈ ગયેલા કેવલજ્ઞાની વીતરાગ પરમાત્માથી જ સંસારી અંતિમ અવસ્થામાં પ્રણીત છે. અમુક વસ્તુ છે તે ન જઈ શકવાથી સાધારણ એમજ પ્રશ્ન થાય કે તે કયાં છે.' જગતમાં વિજ્ઞાને શોધી કહાડેલું એવું કેટલું છે જે આપણે જે તે શકતા નથી પણ અન્યને બતાવીયે નથી શક્તા. પદાર્થની હયાતિ વિજ્ઞાન હેના પરિણામ પરથી પણ ધારી લેવાનું અને માની લેવાનું કહે છે. આપણે તે માનીને જ આગળના પ્રયોગ કર્યો જઈએ છીએ.
જૈન ભૂગોળ કદાચ અજબ લાગશે. આપણું કલ્પનામાં પણ તે ચિરસ્થાયી રહેવા ના પાડશે છતાં જેને હેમાં પૂર્ણ શ્રદ્ધા રાખેજ જાય છે. કારણે ખેટાં નથી; એક તે વિજ્ઞાન શાસ્ત્ર છે
(૫)
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com