________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા,
હશે જે ફાઇ. તેાડી ન શકે, પણ જૈન ધર્મમાં તા હૈવી નકામી અને ખાટી દિવાક઼ા નથીજ. હૈની આજ્ઞાએ કહે! તે આનાએ, હેનાં સૂત્રેા કહી તે સુત્રા, પણ વિજ્ઞાનનેજ આધારે; હેતુ તત્વજ્ઞાન સૌંપૂર્ણ રીતે બુદ્ધિવાદનેજ આધારે; અને હૅનું સઘળુ સર્વ મનુષ્ય હમજી અને હૃદ્યમાં ઉતારી શકે તેવું ત્યારે હુજી કહે જૈન ધર્મ સાવ ધમ થઇ શકે કે નહિ?”
જુઓ-આપણે હવે ટુકમાં
જૈન ધર્મની મૂળ માન્યતા
ગણી જન્મે.
૧. આ લેાક અનાદિ, અનન્ત અને અકૃત્રિમ છે. ચેતન અને જડમય ઇ દ્રબ્યાથી ભરેલું છે, અનન્તાનન્ત જીવ ભિન્ન ભિન્ન છે. અનન્તાન્ત પરમાણુ જડ છે.
11:
૨. લોકનાં સર્વાં દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે. પશુ અવસ્થા બદલવાની અપેક્ષાએ અનિત્ય છે.
',
૩. સંસારી જીવ પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાલથી જડ પાપ પુણ્યમયી કર્મીના શરીર સાથેના સબંધને લીધે અશુદ્ધ છે. ૪. દરેક સંસારી જીવ સ્વતંત્ર રીતે પોતાના અશુદ્ધ ભાવાથી ક બાંધે છે. અને શુદ્ધ ભાવાથી કમના ક્ષય કરી મુક્ત પણ
થઇ શકે છે.
૫. જેવી રીતે સ્કુલ શરીરમાં લીધેલું ભાજન, પાન વગેરે પોતેજ લેાહી, વીય પ્રત્યાદિ બનીને ફળ આપ્યા કરે છે હેવી રીતે
પાપ પુણ્યમયી કર્મીમાં આત્મામાં સ્વયં ક્રોધાદિ સુખ દુઃખ ઉત્પન્ન કરે છે. પરમાત્મા કોઇનેયે સુખ દુ:ખ દેતા નથી.
* !
૬. મુક્ત જીવ અથવા તે પરમાત્મા અનન્ત છે. તે દરેકની સત્તા ભિન્ન ભિન્ન છે. કાઇ કાષ્ઠની અંદર મળતા નથી. (મળીજ ન શકે તે અહિં અર્થ નથી) દરેક નિત્ય સ્વાત્માનન્દ્ ભાગવ્યા કરે છે. ક્રૂરીથી કદી સંસારાવસ્થામાં તે આવતા નથી.
મ
∙(na)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com