________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા. તે તીર્થકરે આ ધર્મને સ્થાપે છે-હેની શરૂઆત કરે છે. નિશાળમાં બાળકોને બટું શીખવાડાય છે. અર્ધદગ્ધ એવા લેખકના ઇતિહાસ તે બિચારા કુમળા મગજ પર પહેલેથી જ બારી અસર ઉપજાવે છે. હવે ખરેખર ચેતવાની જરૂર છે. ઇતિહાસે મહાવીરને જ ઓળખ્યો અને મહાવીરે જૈન ધર્મની ફરીથી દાંડી પીટાવી એટલે નહિ રહમજનાર ઇતિહાસકારો હમજયા કે બૌદ્ધ ધર્મને સમન્વય કરવા મહાવીર નામના આત્માએ નવો ધર્મ સ્થાપ્યો. વસ્તુતઃ આમ નથી. તેઓએ તે લખતાં પહેલા જેવું જોઈએ, જાણવું જોઈએ અને શૈધવું જોઇએ કે જનોના મહાવીર પહેલા તેવીસ તીર્થંકર હતા. જૈન ધર્મ એટલે મહાવીરની પહેલા કયારને યે હતો. મહાવીર તો જૈન તત્વજ્ઞાનનો છેલ્લો-અંતિમ પયગમ્બર. વળી ઋષભનાથનું નામ અને હેને સંકેત જે વેદ જેવા હિંદુઓના પુરાણું પુરાણોમાથી નીકળી શકે તે એમજ હમજવાનું રહ્યું કે જૈન ધર્મ તે વખતે થે હતો. હવે વિચારે કે ઋષભનાથ જૈનોના આ ઉત્સર્પણ કાળના પ્રથમ તિર્થંકર-તે પહેલા થઈ ગયેલા જૈનેના વીશ હેવા તિર્થ કરોના નામ જન શાસ્ત્રો બતાવી શકશે. આવી તે તિર્થંકરની અનંતાનંત પેઢીઓ જૂનાગમ માને છે અને લોકોને કહી શકે છે, તે કહેવું કે જૈન ધર્મ હમણાજ શરૂ થયો તે ચોખ્ખી કમઅક્કલ નથી ? વેર બુદ્ધિ નથી? અર્ધદગ્ધતા નથી ? બીન જવાબદારી નથી?
અને જ્યાં સુધી ભૂતકાળના પડદાઓ ભારતીય ઇતિહાસ ચીરી શક્યો છે. ત્યાં સુધી તે જનધર્મની હયાતિ આપણને ઐતિહાસીક દ્રષ્ટિએ પણ મળે છે. પ્રખ્યાત વિદ્વાન મેજર ફાઁગ પણ પિતાના પુસ્તકમાં કહે છે કે
"Jainism thus appears as the earliest faith of India (P. 16)... Jainism --the undoubtedly prior faith of very many
i Short Studies of comparative religions,
(૩૦).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com