________________
જૈનત્વ.
annot be spoken of (Syad avaktavga)-It is not meant by tbese modes as that there is no certainty or that we have to deal with probabilities only as some scholars have thought. All that is implied is that every aesertion which is true is true only under certain conditions of space, time etc."
ભાવાર્થ:–“હમે અમુક અપેક્ષાથી કઈ વસ્તુનું અસ્તિત્વ બતાવી શકે છે તે સ્વાદપ્તિ, બીજી અપેક્ષાથી હેને નિષેધ કરી શકો છો તે સ્થાનાસ્તિ. તેજ વસ્તુનું અસ્તિત્વ અને નાસ્તિત્ત્વ એકજ અપેક્ષાથી જુદા જુદા સમયે દર્શાવી શકે છે તે સ્વાદસ્તિ નાસ્તિ. આવું અસ્તિત્ત્વ અને નાસ્તિત્વ એકજ સમયે એકજ અપેક્ષાથી કેઈપણ વસ્તુનું હમે બતાવી નહિ શકો અને તે
સ્યાદવ્યક્તવ્ય–આ બધું કહેવાને અર્થ એમ નથી કે આમાંથી નિશ્ચયપણું જ ઉડી ગયું છે કે પછી હમે સંભવિત કલ્પનાજ કર્યું જાઓ છે. કેટલાક વિદ્વાનોએ ઉપરના સ્યાદ્વાદને એવો અર્થ પણ કર્યો છે. (પણ તે ખોટું-કારણ અર્થ તો એ છે કે ર્શાવવામાં આવતી બીના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની ભિન્ન અપેક્ષાથી તદ્દન સત્ય છે.
સ્યાદાદના ગુણ ગાવા માટે બનારસ હિંદુ યુનિવર્સિટિના છે. અધિકારીને પણ આપણે મત લઈએ. તેઓ પિતાના તા. ૨૬-૪૧૯૨૫ના એક ભાષણ વખતે કહે છે કે –
"It is this intellectual attitude of impartiality without which no scientific or philosophical researches can be quccessful that the Syadwada stands for. Nothing has been Ho much misunderstood and misrepresented in Jainism as the sedet for wbieb the word stands. Even the learned Sbankeracharya is not free from the charge of in Justice that he has done to the doctrine. Syadwada emphasizes the fact that no single view of the universe or of any part of it would
(રર). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com