________________
વિશિષ્ટતા. એ કોઈપણ “વાદ જરીયે જુદાં નથી. શા માટે ત્યારે જૈન તત્વજ્ઞાન તેઓ કરતાં જુદું હોઈ શકે ?
શરીર કેવી રીતે બને છે તે બાબતમાં વિજ્ઞાન ક્યાં સુધી આવ્યું તે તપાસીયે. આ રહ્યા સર ઑલીવર ફૈજના શબ્દ –
Tous our firs: lesson, the result of the work of the last century is that matter is essentially discontinuous; that. it consist of atoms of known size and weight (found by Lord Kelvin) but that they are astonishingly small and rumerous almost beyond the reach of imagination These facts are not speculation; they are ibe comipon places of modern , science. Or these things our own bodies consist; every well in a vegetable or an animal body contains millions of billions of atoms and the properties of a cell so complex, the phenomena of life so mysterious, that in all probability this great number is needed to enable our bodily tissues to possess the structure they have and to carry out their respective functions. The human body demands a certain number of cells, a very great but still a finite number, and each cell demands a number of atoms, also a very great but still a finite number. The size of the atom presumably determines the size of the cell; the size of the cell presumably determines the size of the body."
ભાવાર્થ–“આમ ગઈ સદીની આપણું શોધખોળના પહેલા પાઠ તરીકે આપણે કહી શકીએ કે પદાર્થ ખરેખર સંકલીત નથી, જાણીતા કદ અને વજનવાળા પરમાણુઓને તે બનેલો છે. પણ એટલું ખરું કે પરમાણુઓ આશ્ચર્ય પમાડી દે તેટલી હદ સુધીના ન્હાના અને કલ્પના બહારની સંખ્યામાં છે. આ ફકત ધારણુજ નથી પણ પ્રસ્તુત વિજ્ઞાનની સાબીત
1.; "Modern Scientific Ideas. 1928:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com