________________
વિશિષ્ટતા.
હલનચલન થયું તે સઘળું વ્હેના આત્માને અસર કરવાનું જ. કાના સારા ખોટા પરિણામમાં અથવા તે કારણમાં તે અણુએ આત્મા ઉપર ચોંટવાનાંજ, આત્મા ઉપરથી ઉખડવાનાંજ કે પછી કઈંએ ન થયા વગર પડ ફક્ત ઢીલાંયે થવાનાં તે ખરાંજ. જગતમાં જૈન તત્વજ્ઞાને સાત તત્વા માન્યાં. જીવ જેમાં ચૈતન્ય છે તે, આત્મા છે તે (ઉપર હું ‘મનુષ્ય' શબ્દ ફક્ત હેલાઇથી હુમજવા માટેજ વાપરૂ છુ. ખરી રીતે તે ‘જીવ’જ વાપરવા જોઇએ); અજીવ જેમાં ચેતનતા નથી, જડતા છે—આ બન્ને ખીજાં પાંચ તત્વાથી જોડાયલાં છે. કમને અજીવ પુદ્ગલ માની લે તેા હેતુ આત્માની પાસે આવવું તે ક્રિયાને આશ્રવ તત્વ કહેવાય. આત્મા ઉપર ચોંટવુ તે ‘બંધ.’ કર્મીનું આગમન શકાવવું તે ‘સવર.' કર્યાં ધીમે ધીમે ક્ષય પામવાં તે ‘નિર્જરા.’ અને કર્મીનુ સંપૂ રીતે ખલાસ થઇ જવું તેજ મેાક્ષ.’
જૈન તત્વજ્ઞાન કહે છે કે આ ક્રિયાએ સંસારમાં વસતા દરેક જવાના આત્માએ સાથે થયાજ કરે છે. સંસારથી પર વસતા એવા દેવાને પણ આ ક્રિયામાંથી મુક્તિ નથી. મુક્તિ છે કૂકત સિદ્દેને કે જેમણે મેક્ષ પ્રાપ્ત કરી લીધ્રુ છે. પ્રશ્ન એ ઉઠશે કે જો ક` અને આત્માના સયેાગ અનાદિજ છે તેા પછી કમઞા સદંતર નાશ કેમ સંભવે ? પણ તે પહેલાં જો યાદ રાખીએ કે કમ વ્યકિત આત્મા સાથે અનાદિ સબંધ ધરાવતી નથી પણુ જુદા જુદા કમ લશ્કરના પ્રવાહ અનાદિ સબંધ ધરાવે છે તે તે પ્રશ્નજ ન ઉઠે.
મૃત્યુ સમયે મનુષ્યના આત્મા સાથેની આ ક્રિયાની જે સ્થીતિ હાય છે તેજ મનુષ્યને પુનર્જન્મ અપાવે છે. કયા રૂપમાં તે તા સરવાયાનું પ્રમાણુ જાણે. જૈન તત્વ માને કર્મો, હેના અણુએ આઠ પ્રકારકાં માન્યાં. નાન ઉપર જે આવરણ મૂકી દે, જે કર્મીના ઉદયથી જ્ઞાનનું આગમન મનુષ્યમાં ન થવા પામે તે જ્ઞાનાવરણીય ક્ર; તેવીજ રીતે બીજા નાવરણીય. જેનાથી મનુષ્ય કાર્યમાં
(૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com