________________
પ્રાસ્તવિક.
-
અને એ બુદ્ધિવાદ નહિ તે બીજું:—હમે અભિપ્રાય બાંધીજ દીધા હશે. જે છે તેજ માનતા હશે. ભવિષ્યમાં થવાનુ ખબર નથી; ભૂતમાં થયેલુ ખાટું છે—આવી મજજીતતા હમે ધરાવતા હશેા. મારા આ જીવન પહેલાં હમે હતા કે નહિ, પછી પણ હશે। કે નહિ–તે પ્રશ્નજ હમને ઉદ્ભવતા નિહ હોય. કારણ હમે જીવનની મૂળ શરૂઆત અને અતિમ અત અહિં જ, આજ જીવનમાં, આજ વખતે માની બેઠા છે. આત્મા એં અલભ્ય શક્તિ નથી. મનુષ્યની નબળાઇ દે તે તે પ્રાપ્ત કરી શકતો નથી, કરી શકશે કે નહિ તે હંમે કહેવા નથી એટ! કારણ હમારૂં તત્ત્વજ્ઞાન અત્યારનેજ લાગતું વળગતુ છે. શરીર યંત્રને ચાલુ રાખવા પુરતું આત્મા એક જડ તેલજ કેમ નહિ હાય ?—આ હમારી દલીલ છે. આત્મા કઇ નાની અને બળવાન નથી. એ તા હમે છે. તમારૂં શરીરજ છે. આત્મા જેવી કે ઉંચી વસ્તુજ નથી તે પછી જેને માની લઇ છાપરે ઔડાવવા તે ની મૂર્ખામી છે—આ હમારા તર્કથી જગતને આપવામાં આવતી હમારી દૃષ્ટિની ડાલામાં ડાથી શીખામણુ !
અને એ જડવાદ.
નહિત ત્રીજી :-હમે મેળવેલી અગાધ શક્તિઆમ જ હમે રમ્યતા હા. મનુષ્ય તરીકેની મહત્તા સાબીત કરવાના પ્રયત્ને!માં જેટલે અંશે ક્ળીભુત થયા તેટલે અંશે હમે કૂદાકૂદ કરી રહ્યા હશે।. હમને કદાચ તે છતાંયે હમારી અલ્પશક્તિનું ભાન હશે. વિશાળ અને વિસ્તીર્ણે સમુદ્રમાંથી પાણીનાં ટીપાંજ શેાધી શકયા છે. તે કદાચ હમજાન્યુ હશે. હમે નમ્ર હા. ખીનું ઘણુંયે જોવાનુ, જાણવાનુ અને શેાધવાનું અસ્તિત્વ ધરાવે છે એ હમે હમારા હૃદયપટ પર તરી રાખ્યું હશે. હમને જ્યારે કયાંય ગૂંચવાડા જણાય ત્યાંરે હમેજ ઉત્પન્ન કરેલી હમારી શ્રદ્દા પાસે હંમે દાઢી જતા આ આંધી શ્રદ્ધા નથી-મેજ તમારી અન્ય અધ ભતા
થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
་
ક્યા.
કરતાં
www.umaragyanbhandar.com