________________
(૬)
ચેાથા-ભૂગાળ પ્રકરણમાં લેખકે જૈન ભૂગાળ અને ત્રણ લેાકની રચનાનું વર્ણન આંકડાએ સાથે રજુ કર્યુ છે.
પાંચમા– અન્ય ચારિત્ર કલ્પના પ્રકરણમાં લેખકે રત્નત્રય, બાર ભાવના, દશ ધર્મ, બાર તપ, ખાર વ્રત, અને અગ્યાર પ્રતિમાનુ સંક્ષેપમા વર્ણન રજુ કર્યુ છે.
છઠ્ઠા-અર્જના શુ' કહે છે' એ પ્રકરણમાં લેખકે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનોના ‘જૈન ધર્મ પ્રાચીન છે અને એનુ સાહિત્ય કેટલું ઉચ્ચ અને પ્રાચીન છે તે દર્શાવ્યું છે.
સાતમા–પ્રચલિત પરિસ્થિતિ પ્રકરણમાં લેખકે જૈન ધર્માંના તત્વાના પ્રચારના અભાવથી જૈન ધર્મને માનનારાની સ ંખ્યા કેટલી ઓછી થતી જાય છે તે જણાવી જૈન તત્વજ્ઞાન અને સાહિત્યને અ હુલ્યતાથી પ્રચાર કરવા સૂચન કર્યું છે.
આમા-મ્હારૂ* અતિમ્' પ્રકરણમાં લેખકે પેાતાની અલ્પજ્ઞતા દર્શાવી તેમાં રહેલી ત્રુટિ માટે વિદ્વાનને નિવેદન કરી અન્ય ધર્મોની તુલના કરવામાં કાઇને દુઃખ લાગે તેવી કષ્ટ ભાષા વપરાઇ હોય તે તે માટે ક્ષમા યાચી છે.
આ પ્રમાણે આ ગ્રન્થના નીચોડ છે; જે સુંદર શૈલી ને સચોટ ભાષામાં લખવાના લેખકે જે પરિશ્રમ કયે છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. અને આપણે આશા રાખીશું કે લેખક પાડાના વ્યવસાય ઉપરાંત આવી. પ્રવૃત્તિ ચાલુ રાખશે તેા તેથી ગુજરાતના દિ. જૈને નવું નવું સાહિત્ય મેળવવાના લાભ મળતા રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પ્રકાશક,
www.umaragyanbhandar.com