________________
પ્રચલિત પરીસ્થિતિ. અને આચાર વિષેની આપણું કલ્પનાઓ સમયાનુકૂળ હમે બદલવા તૈયાર કે ન પણ બદલાતી જ જશે. ધર્મને આંચ તેથી જરીયે ન આવે. મનુષ્ય જ્ઞાનને સંપૂર્ણ વિચારી પોતાની પાસે જે પ્રકાશ છે હેને ઉપયોગ કરી વીતરાગ આત્મા પ્રણીત રસ્તા ઉપર ચાલ્યા જશે, હેના વ્યક્તિત્વને સર્વ કઈ સ્વીકાર કરશે તે આત્મ કલ્યાણ આ પાંચમા આરા માંયે તેટલું બધું અઘરું નથી. ફકત આશાવાદી બને. આત્મવિશ્વાસ દિન પ્રતિદિન દ્રઢ બનાવતા જાઓ–નીજ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com