________________
જીવમાત્રના હિતને માટે હાય છે.” લેખમાંના લખાણના નીચેાડ તરીકેનું આ શીષ, સિદ્ધાંત, તરીકે ગણાયઃ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજીએ રજી કરેલ એ સિદ્ધાંત જૈનશાસ્ત્રથી સદંતર વિરૂદ્ધ છે. જૈનશાસ્ત્રના એ સિદ્ધાંત છે કે “ કાઈપણ સમ્યગ્દષ્ટિ દ્વારા જૈનશાસ્ત્રને આધારે હેવાતી વાતા જગતના જીવમાત્રનાં હિતને માટે હોય છે; પરંતુ વાતા કરનાર જૈનાચાય હાય છતાં પણ તે જો શાસ્ત્ર અને પરપરાના લેખક હાય, નવા નવા મતેા કાઢનાર હેાય તેા તેવા જૈનાચાય નું તેા નામ લેવામાં પણ પ્રાયશ્ચિત્ત આવે છે” જૈની સિદ્ધાંત એ જ છે તેની પ્રતીતિને માટે નગમશાસ્રતરીકે પ્રસિદ્ધ - ગચ્છાચારપયન્નો' નામક ગ્ર ંથરત્નની ગાથા કૂવા ય વિસ્તૃતિ॰' અને ‘સીવાળા વગરે કાહિતિ વમાં ! सूरी जेर्सि नामग्गहगे वि होइ नियमेण पच्छित्तं ॥ ३६-३७ ॥ '
•
જૈનાચાય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી અને દાનસૂરિજી, એવી સ્પષ્ટ વાતા કહી ગયા છે અને લખી પણ ગયા છે કે-‘સં. ૧૯૫૨ માં ૧૯૬૧ માં અને ૧૯૮૯ માં અમે ભ. શુ. હું તે ક્ષય કર્યો હતા.' આમ છતાં આ તેએાથીના જ પ્રપૌત્ર જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ, પેાતાના તે પૂજ જૈનાચાર્યોની તે વાતને હિતકારી માનતા નથી ! આથી તે જૈનાચાય' તે પણ સૂચવે છે કે “ જૈનાચાર્યો દ્વારા કહેવાતી વાતા જગતના જીવમાત્રના હિતને માટે જ હોય છે ” એ સિદ્ધાંત સાથેા નથી.
બીબે સિદ્ધાંત પણ જૈનશાસ્ત્રોથી વિરૂદ્ધ છે.
વ્યાખ્યાનમાળાના તે પ્રથમ લેખનું બીજું શિ—“ માનવી માત્ર સેવવા યાગ્ય ધમ અને મેળવવા યાગ્ય મેક્ષ જ છે” એ પ્રમાણે મેટા ટાઈપથી રાખેલ છે! જૈનાચાય શ્રી રામદ્રસચ્છિતા આ ખીન્ગ્ર સિદ્ધાંત પણ એનાઞમશાસ્ત્રથી વિરૂદ્ધ છે. ધમ અને મેક્ષ એ બન્ને’ એ વસ્તુપે પૃથક પૃથ ્ છે જ નહિઃ અને તેથી ધરૂપ એક વસ્ત સેવવાની અને મેણરૂપ બીજી વસ્તુ મેળવવાની છે' એમ જૈન કડી
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com