________________
શાસ્ત્રસિદ્ધ તરીકે મનાઈ જવાના પુરા ભય ાવાની નુકશાનીના ભાગીદાર શ્રીયુત્ નંદલાલભાઈ પણ બની જવા પામે છે, જે અનિચ્છનીય છે.
આવા અનેક પ્રબળ હેતુઓને આશ્રીને જૈનાચાય શ્રી રામચદ્રસૂરિજીની તે વ્યાખ્યાનમાળાદિ સંબંધમાં સલ જૈન જૈનેતર આલમને ચેત વવા આથી વખતસર ખુલાસે। જાહેર કરવાની ફરજ પડે છે, કે “ જૈનેાના મહાન પર્વ તરીકે જગતભરમાં વિખ્યાત એવા શ્રી પર્યુષણ પુના પવિત્ર આઠે દિવસેામાં જીવાનુ` જે વ્યાખ્યાનાથી કલ્યાણ થવાનું છે. તે ખાર વ્યાખ્યાના તે! જ્ઞાનીભગવ ંતેાએ નિયત કરેલાં છેઃ તેથી પ ણુપના આઠ દિવસમાં તે જૈનાચાર્યાં, અવિચ્છિન્ન પરંપરાથી તે નિયત ભાર્ વ્યાખ્યાને જ વાંચે છે. આજ સુધી પણપના આ દિવસે માટે આ રીતે ક્રાણુ જૈનાચાયૅ જુદા જુદા વિષયે ઉપર વ્યાખ્યાનમાળા રચવાના ચીલા ઉભે કરેલ નથી: કારણ કે જૈનાચાર્યું તેમ કરવામાં તે પ્રાચીન પરંપરાને લેાપવાનું ધારપાપ સમજે છે. અને એથી જ પર્યુષણુપર્વના આઠ દિવસ માટે જ્યારે શ્રી જૈન યુવકસધે આ રીતે જુદા જુદા વિષયા ઉપર વ્યાખ્યાનમાળાના નવા ચીલા ઉભેા કરેલ ત્યારે આપણા આ જૈનાચાય શ્રી રામચંદ્રસૂરિજીએ . પણ તે સામે ઉગ્રરાષપૂર્વક જાહેર વિરોધ ઉઠાવ્યા હતા ! આમ છતાં આજે આપણા એ જ જૈનાચાય મહારાજે એ જ પવિત્ર દિવસેામાં જુદા જુદા વિયેા પરત્વેની વ્યાખ્યાનમાળાને રજુ કરીને તે મહાન પર્વનાં નિયત વ્યાખ્યાનેાને છેહ દેનારી શ્રી જૈન યુવકસ ંધની તે પ્રવૃત્તિનું અનુકરણ કરેલ છે,તે અનાદરણીય આશ્ચય' છે; જૈનાચરણા નથી.’ વ્યાખ્યાનમાળાનું લખાણ શાસ્ત્રવિરૂદ્ધ હવાના પૂરાવા
6
જૈનાચાય શ્રીની તે વ્યાખ્યાનમાળાના પ્રથમ લેખ, તા. ૨૯ એગસ્ટ ૧૯૫૧ ના સંદેશના ચોથા અને છઠ્ઠા પેજ ઉપર પ્રસિદ્ધ થએલ છે. તે લેખને મથાળે (ચેાગદામાં) પહેલુ` શીર્ષીક છે. ૐ– જૈનાચાર્યાં દ્વારા કહેવાતી વાતા માત્ર જૈનેનાં હિતને માટે જ હૈાતી નથી; પરંતુ જગતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com