________________
ર્માસિક અને સાંવત્સરિક એ ત્રણ પ્રતિક્રમણે હેતાં જ નથી” એ પ્રમાણે આગમશાસ્ત્રની વિરૂદ્ધ પ્રરૂપણ કરીને એ પરમ આત્માઓએ કહેલાં સત્ય વચનેને “એવ'કાર વાપરવાપૂર્વક ઘસીને નિષેધ કરે છે ? એ સર્વનાં વચનનું કેવું પ્રતિપાદન ? આપણે આવા આ જૈનાચાર્ય શ્રીને મહાપુરૂષ અને પ્રવચનપ્રભાવક તરીકે ઓળખતા અને પ્રચારતા ભકિજને આ જૈનાચાર્યશ્રીની જ તે તા. ૩-૯-૧૧ ના લેખમાંની પ્રરૂપણાના આધારે હજુપણ આ જૈનાચાર્યશ્રીનું મૂલ્યાંકન કરી લે કે“ આ રીતે પરમ આત્માઓએ કહેલાં વચનનું પ્રતિપાદન કરવાને બદલે તે પરમ આત્માઓનાં વચનને નિષેધ કરવામાં અને તે મહાપુરૂષનાં વચનને ઉત્થાપીને તેને સ્થાને પિતાનાં વચનેને “એવ' કારપૂર્વક સ્થાપી દેવામાં કુશળ એવા આ જૈનાચાર્ય શ્રી મહાપુરુષ છે? શાસનપ્રભાવક છે ? પ્રવચનપ્રભાવક છે? વ્યાખ્યાવાચસ્પતિ છે! ક-બીજાઓને સાધુ કહેનારા પતિ જ વરતુતઃ ભગવંત શ્રી સુધરવામીની પાટને કલંકિત કરનાર સાધુ છે?” અમે તે તેઓશ્રીની તે પ્રરૂપણાના આધારે એટલું જ કહી શકીએ કે-જૈનાચાર્ય શ્રી વસ્તુતઃ સુસાધુ નથી, પણ મુસાધુ છે.
આપણા આવા આ જૈનાચાર્યશ્રી, પિતાનાં વ્યાખ્યાનમાં આવતા શ્રોતાઓને ગૌરવપૂર્વક પૂછે છે કે તમે તમને પોતાને ઓળખે છે?' પરંતુ તેઓશ્રીની આ વક્તવ્યસ્થિતિ જોયા બાદ આશા છે કે–આત્મહિતાર્થી દરેક શ્રોતાજને, તેઓશ્રીને જ ગૌરવપૂર્વક પૂછશે કે- તમે તમને પોતાને ઓળખો છે!' નહિં, તે પછી એવી સ્થિતિવાળા પિતાને “સુસાધુ” ગણવવા જ આ રીતે હરવખત સુસાધુ અને કુસાધુની વ્યાખ્યા લઈ બેસે છે, તેમાં તમારા આત્માનું અધઃપતન કેટલું? 1 નં. ૩૧ તા. ૩-૯-૧૧ ના તે લેખની તે છઠ્ઠી જ કોલમમાં તે પછીની જ પંક્તિથી જૈનાચાર્યશ્રીએ લખ્યું છે કે- એ જ રીતિએ જે સાધુ એકાન્ત ધર્મચારી બનેલ ન હોય અને પાપચારી પણ હોય, તે સાધુ પણ વરતુતઃ સુસાધુ નથી પણ ફસાધુ છે” જૈનાચાર્યશ્રીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com