________________
રથાને ભજતા) પુણ્યાત્માઓના આત્માના વિકાસ અર્થે, તે સ્થિતિના આત્માઓએ સૂક્ષ્મબુદ્ધિએ વિચારવાના જે લેકે છે, તે લેંકે પણ તે “યોગબિન્દુ”નામના મહાન યોગશાસ્ત્રના પેજ ૨૮ ઉપરના લોક ૧૫ર થી શરૂ થાય છે. વિસ્તારના ભયથી તેનું વર્ણન અહિં આપવું મેકુફ રાખવું પડે છે. યોગની પૂર્વસેવામાં વિચરતા જિજ્ઞાસુ પુણ્યવંતોએ પોતાના આત્મહિતાર્થે તે ગ્રંથ, (મુકિત પ્રતાકારે) વેતનથી મળે જ છે, તે મેળવીને વિદ્વાન જૈનાચાર્યોદ્વારા ધારી લેવા આપ્તભલામણ છે. બિંદુ નામને તે મહાન ગ્રંથ, સર્વધર્મ પ્રતિ સમભાવી તરીકે સુવિખ્યાત એવા મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિરચિત હોઈને જેનજેનેતર સહુ ભાઈઓને મહાન હિતકારી છે. આત્માર્થીજએ તે ગ્રંથ અવશ્ય અવગાહી લેવા જેવો છે. એથી
ગની પૂર્વસેવા સંબધે અપાએલાં એ વ્યાખ્યાને એ ગ્રંથમાં વર્ણન વેલ ગની પૂર્વસેવાનાં સત્ય સ્વરૂપથી કેટલાં વિપરીત છે? તે પણ લક્ષમાં આવી જશે. “યોગબિંદુશાસ્ત્રના તે ૧૫ર થી શરૂ થતાં સંખ્યાબંધ લેકને સૂમબુદ્ધિથી વિચારીને તેના હાર્દને હૃદયસાત કરનારા ગિની પૂર્વભૂમિકાએ વર્તતા “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવ”વાળા પુણ્યવંત આત્માઓ, ગ્રંથભેદ કરીને ગની પૂર્વ ભૂમિકાએથી રોગની ઉત્તરભૂમિકાએ પહોંચવા સમર્થ બને છે.” એ પ્રમાણે હજાર વર્ષ પૂર્વે થઈ ગએલા મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સ્પષ્ટ ફરમાવે છે. આમ છતાં વર્તમાન જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીજી મહારાજ, એથી ઉલટી જ રીતે-“યેગની ઉત્તરભૂમિએ વર્તાતા પુણ્યવંત આત્માઓને ઉપદેશ્ય એવા એ રૂમવુયા” લેકને વિચારીને તેના હાર્દને આત્મસાત કરનારા “જિજ્ઞાસુભાવપૂર્વકના મધ્યસ્થભાવવાળા” આત્માઓ ગ્રંથભેદ કરીને યોગની પ્રથમભૂમિકાએથી બીજી-ત્રીજી અને ચોથભૂમિકાએ પહોંચવા સમર્થ બને છે.” એ પ્રમાણે નવું જ વિધાન કરે છે! સર્વ જૈનાચાર્યોથી પોતે ભિન્ન હોવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com