________________
૧૬
સુધીમાં લાખા જૈનાચાર્યો ભૂતકાલમાં એવા પશુ થયા છે, હાલ પુરુ છે, અને ભવિષ્યમાં પણ થશે કે જેઓ શાસ્ત્રના ખેાલ ઉત્થાપી પેાતાના ખેલ થાપશે અને અવિચ્છિન્ન પરપરાના લેાપક બનીને નવા મતા સ્થાપવા વડે જૈન શાસનને ચાલણીની જેમ ચાળી ધાર પાપ ઉપાને નારકીમાં જશે. ” જુએ શ્રી મહાનિશીથસૂત્ર'' નામના મહાન આગમગ્રંથનું પાંચમુ` અધ્યયન તેમજ “ ગચ્છાચાર પયન્નો ” વગેરે આગમગ્રંથે.
આથી “ જૈનાચાય જે વાત કરે તે જૈન શાસનને અનુસરતી જ વાત કરે ” તે અપસિદ્ધાંતના સ્થાને “ જૈનાચાય, શાસ્ત્ર અને અવિચ્છિન્ન એવી શુદ્ધ પર’પરાને આધીન રહીને જે કાંઇ વાત કરે તે જૈનશાસનને અનુસરતી જ હાય” એ પ્રમાણે શુદ્ધ સિદ્ધાંતને જ જૈનશાસ્ત્રાનુસારી સિદ્ધાંત તરીકે માનવા જૈનજૈનેતરઆલમને વિનમ્રપણે આગ્રહ છે. કારણ કે-4 શ્રી ઠાણાંગ સૂત્ર”નામના જૈન ગ્રંથરત્નના છઠ્ઠા સ્થાનના ત્રીજા ઉદ્દેશમાં “ જૈનાચાય થને પાપાયે જૈનશાસનના ય શત્રુ થાય ’’ તેવું પણુ સ્પષ્ટ વિધાન છે. તેમજ શાસ્ત્ર અને અવિચ્છિન્ન પરંપરાને ઉત્થાપે તેવા જૈનાચાનુ તેા નામ લેવામાં પણ અનતા સંસાર હેાવાનું શ્રી ગચ્છાચાર યત્રો નામના આગમગ્રંથમાં સ્પષ્ટ વિધાન છે: જે પ્રથમ જણાવાઈ ગયુ છે.
cr
જૈનાચાર્ય શ્રીને વિનતિ
"
આ રીતે · જૈનાચાય જે વાત કરે તે જનશાસનને અનુસરતી જ કરે' એ અપસિદ્ધાંત જ હાવા છતાં પણ જો એ સિદ્ધાંતના ઘડવૈયા જૈનાચાય શ્રી તેા તેને સાચા જ માને છે એમ ખાત્રી કરાવી આપવી હાય, તો તેઓશ્રીને વિસ્તૃત છે કે-શાસનપક્ષના ત્રીસ આચાર્યાં, ‘તમારા નવા તિથિમત, તક-ગ્રહણ વગેરેની નિહવતા વગેરે શાસ્ત્ર અને પરંપરાવિરૂદ્ધ હાઇને તમારે સેંકડા કાવાદાવા અને લાખા રૂપીઞાના ભાગેય અયશકારી અને સમાજમાં ક્લેશકારી જ નિવડેલ છે. માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com