SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપદ ઃ ૫૬ : [જૈન તીર્યાના સમ્રુદ્ધ દૂર થવા સાથે તે ધ્રુવ પ્રતિષેધ પામ્યા. આયુષ્ય પૂર્ણ થવાથી દેવલોકમાંથી ચવીને કુબેરને જીવ ધનગર અને સુનંદાના પુત્રણે ઉત્પન્ન થયા. ત્યાં બાલ્યા વથામાં જ દીક્ષા લઈ તેઓ સ્વામી દશ પૂર્વધારી થયા. અષ્ટાપદ ઉપરથી ઉતરતાં ગૌતમસ્વામિએ કૌડ઼િન્ય, દિન્ન, સેવાલિ સ'જ્ઞાથી ઓળખાતા ૧૫૦૩ તાપસેાને પ્રતિઐાધ પમાડીને દીક્ષા આપી. શ્રી વીર ભગવાને કહેલા પુડરીક અધ્યયનનું અહી. અધ્યયન કરવાથી દશપૂર્વી પુડરીક મુનિરાજ દશમા દેલેકમાં ઇન્દ્રની સરખી ઋધ્ધિવાળા દેવ થયા. નલ રાજાની પ્રિયા દમયંતીએ પેાતાના આ! છેલ્લા ભવથી પૂર્વના ચેાથા ભવમાં અષ્ટાપદ તીર્થ ઉપર જઈ ભાવપૂર્વક તપસ્યા કરીને ત્યાં ચાવીશે ભગવાનને રત્નજડિત સેાનાનાં તિલકે ચડાવ્યાં હતા. તેથી તે પુણ્યના પ્રભાવો ત્યાંથી મરીને તે ધૂસરી ( રબારણુ ) યુગલમિણી અને સૌધમ દેવલેાકમાં ધન ( કુખેર ) ભંડારીની દેવીપણે ઉત્પન્ન થઈ. દેવલે-કનાં સુખ સેગવીને પછી છેલ્લા ભવમાં દમયતી થઇ. દમય`તીના ભવમાં તેના કપાળમાં અંધારામાં પશુ પ્રકાશ કરનારૂં દુઢીપ્યમાન તિલક જન્મથી ઉત્પન્ન થયું હતું. વિદ્યાધર વાલી નામના ઋષિ અષ્ટપદ ઉપર કાઉસગ્ગ યાનમાં રહ્યા હતા તે વખતે તેમને જોઇને દશાવ(રાવણુ)ને પહેલાનુ' વેર યાદ આવતાં અત્યંત ક્રેધી પર્વતને જ ઉપાડ!ને લવણુ સમુદ્રમાં નાંખી દેવાના વિચારથી જમીન ખાદીને પતની નીચે પેસી એક હજાર વિદ્યાઓનુ` મરણું કરીને અષ્ટાપદને ઉપાડવા લાગ્યે આવધિજ્ઞાનથી આ વાત વાલી મુનિરાજના જાણવામાં આવતાં મદિર તીર્થની રક્ષા કરવા માટે પેાતાના પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યા તેથી ગ્રીવનું શરીર સ ંકુચિત થઇ ગયુ' અને મેઢે લેાડી વમતા રાડા પાડીને બહાર નીકળી આવ્યા. આ વખતે જબરી રાડ પાડેલી તેથી તેનુ નામ રાવણુ પડયું. રાવણુ, વાલી મુનિરાજને ખમાવીને પેાતાને સ્થાતે ગયા. અષ્ટાપદ પર્યંત ઉપર જિનમદિરમાં સંગીત કરતાં દૈવયેાગથી વીણાના તાર તૂટતા લંકાપત રાવણે પેાતાની ભુજામાંથી સ્નાયુ કાઢી વીણામાં જોડી દઈને સંગીત ચાલુ રાખ્યું પણુ સંગીતના તાનના ભગ થવા ન દીધા તે વખતે ચૈત્યવંદન કરવા માટે આવેલા ધરણેન્દ્ર રાવણુનો આવા પ્રકારની ભક્તિ અને સાહસથી તુષ્ટમાન થઈને અમેઘ વજયા નામનો શકિત તથા અનેકરૂપકારિણી વિદ્યા રાવણને આપી. આવા અષ્ટાપદ તીર્થની જેઆ યાત્રા-સેવા-ભકિત કરે છે તેએ ખરેખર પુણ્યવંત અને ભાગ્યશાળી છે. * મા અષ્ટાપદકલ્પ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિ, સ. ૧૩૮૭ ના ભાદરવા માસની દશમીને દિવસે શ્રી હમ્મીર મહમ્મદના રાજ્યકાળમાં શ્રી ચૈગિનીપુરમાં રહીને રમી પૂણ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy