SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] ૮૯ કેવળદાયક ૯૦ ચર્ચગિરિ ૯૧ અષ્ટોત્તરકૂટ ૯૨ સૌંદ ૯૩ યશેાધર ૯૪ પ્રીતિમ ડણ ૯૫ કામુકકામ (કામદાયી) ૯ સહજાનંદ ૯૭ મહેદ્રધ્વજ : ૧૦૧ : ૯૮ સર્વાર્થસિધ્ધ ૯૯ પ્રિયંકર. આ સિવાય શત્રુ જયમાહાત્મ્યમાં નીચે પ્રમાણે ખીજાં નામ પણ મલે છે. શત્રુ જય સ ંબંધી કેટલીક વધુ વિગતા છીપકવસતિ શ્રી શત્રુંજય બ્રહ્મગિરિ, નાન્તિગિરિ, શ્રેયઃપ્રદ, પ્રોપદ્યઃ સર્વકામદ, ક્ષિતિમંડળમ ડન, સહસ્રાબ્યુગિરિ, તાપસાગર, સ્વગ`ગિરિ, ઉમાશ ભુગિરિ, સ્વણગિરિ, ઉદયગિરિ, અણુ ગિરિ. પારશિષ્ટ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સીવાસેામજીની ટ્રક શત્રુજય પર છે. તે મને અમદાવાદના હતા ને ચીલડાના વ્યાપાર કરતા હતા. પછી તેઓ સુભાગ્યે ધનવાન્ થયા ને શત્રુંજય પર “ મીરાત અર્હમદી ”ના લખવા પ્રમાણે પાંચ લાખ રૂપિયા ખીચામુખ મદિર બંધાવ્યું તે ટુંક છીપાવસહી પણ કહેવાય છે. (જૈનયુગ,માઘ ૧૯૮ર,તીર્થં રાજચત્યપરિપાટ સ્તવન પૃ. ૨૨૩.) સ. ૧૮૪૪ માં શ્રી શત્રુજયનાં દહેરાં અને પ્રતિમાએ સંવત ૧૮૪૪ વર્ષ વૈસાખ શુદ ૪ શ્રી સિધ્ધાચલી ઉપરે દેહરા તથા પ્રતિમા સખ્યા સઘલે થઈને ૩૯૬૫ સઘલે થઇ તે લીખી છે. પ્રતિમા પર શ્રી આદીશ્વરજીના મૂલ ગભારા મધ્યે કાઉસગીયા સહિત ૮૦ માહિર રંગમડપે મરુદેવી માતા ભરતચક્રીસહિત છે "" ” ૧૯૩ મૂલનાયક દેહરા માહિર ચાફેર દેહરી ૪૫ તે મધ્યે. ૬, ૪૩ રંગમ`ડપની ખીજી ભૂમિ મધ્યે ૧૬ મૂલદેવગૃહ પાછે ચેમુિખની પંકિત મધ્યે. .. ૮૦ ચામુખ છોટા ચાફેર સ ૨૦ તેહની ,, ,, ૧૯ સંઘવી મેતી પટણીના દહેરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે ,, ૨૨ સમેતશિખરજીના થાપનના દેહરા મધ્યે, 39 ૨૧ કુસલમાઇના દેહરા મધ્યે ચામુખ ૧ આલીયા મધ્યે ,, ૩ર દક્ષિણદશે અચલગચ્છના દેહરામપ્ટે www.umaragyanbhandar.com
SR No.034884
Book TitleJain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Sahitya Fund
Publication Year1949
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy