________________
કિટીશિલા એ નામે ઓળખાય છે. આ બંને શિખર ઉપર આપણું દેરી આવેલી છે. ત્યાં પગલાં અને મૂતિઓ સ્થાપેલી છે. સિદ્ધશિલાના પહાડની નજીક પેગી લોકોને પહાડ છે. ત્યાં એક મોટી જબરી ગુફા છે, પાસે બીજી ગુફા પણ છે. પરંતુ બંને ગુફામાં જવાનું કામ વિકટ અને ભય ભરેલું છે. કેટી શિલાના ડુંગર ઉપરનો ચડાવ કઠણ હોવાથી ત્યાં આગળ પાસે આશરે પગથીયાં બાંધેલાં છે.
તારંગા માટે એમ સંભળાય છે કે પહેલા બીજા અને ત્રીજા આરામાં શત્રુંજય અને તારંગા એક થઈ ગયેલા હતા. ભરત મહારાજાની વખતમાં વડનગર (આણંદપુર) તેની (શત્રુંજય) તલાટી તરીકે ગણાતું હતું. અનુમાન થાય છે કે તારંગા શત્રુંજયને જુદો એક ભાગ હશે. વળી શત્રુંજયના ૧૦૮ નામમાં તારગિરિ નામ પણ કહેલું છે. અને તે આ તારંગાજ હશે, કેટીશિલા ઉપર ક્રોડ મુનિવરે મોક્ષે ગયેલા છે અને સિદ્ધશિલા ઉપર સંખ્યાબંધ મુનિવરે મોક્ષ ગયેલા છે.
| મુખ્ય દેરાસરની સામી બાજુએ પૂર્વ દિશામાં અર્ધા બિલને અંતરે. થોડેક ઉંચી મેક્ષ બારીની દુક આવેલી છે.
જ્યાં ચડાવ મુશ્કેલીભર્યો છે. અહીંયાં પણ દેરી છે. મોટા દેરાસરની વાયવ્ય દિશામાં એક મૈલ દુર તારણુદેવી અને પદ્માવતી દેવીનું મંદિર આવેલું છે. ટીંબાના ઠાકોર ચોકી પહેરાને બંદોબસ્ત રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
આ કામમાં તારીગર હપર ક્રોડ સુ
ત્રાક્ષ