________________
૧૫૦
વિમાને ને ત્યાં દરેક વિમાન દીઠ એક એક ચૈત્ય છે. તેમજ બીજા ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાને ને તેટલાંજ શાશ્વતા ચેત્ય આવેલાં છે, તેટલાંજ વળી ઉચે ઉપર જઈએ ત્યારે ત્રીજુ અને ચોથું દેવલોક પણ વલય આકારે આવેલું છે. જેમાં અધુ ત્રીજું અને અર્ધ ચેકું ગણાય છે. ત્રીજામાં બાર લાખ અને ચેથામાં આઠ લાખ વિમાને ને તેટલાંજ શાવતા ચૈત્ય છે. પછી પાંચમું, છઠું, સાતમું ને આઠમું દેવલોક એક એકની ઉપર એકબીજાથી ઘણું દૂર રહેલાં છે. તેનાં અનુક્રમે ચાર લાખ, પચ્ચાસ હજાર, ચાલીશ હજાર, છ હજાર વિમાને અને તેટલાં જ શાવતા ચિત્ય છે. તે પછી કેટલેક ઉપર ત્યાં નવમું અને દશમું દેવલોક વલયાકારે આવેલું છે. તે બેનાં ચારસો વિમાને છે ને તેટલાં જ ચિત્ય સમજવાં તેમજ ત્યાંથી કેટલેક હર અગીયાર ને બારમું દેવલોક વલયાકારે છે, તેનાં ત્રણસે વિમાને બન્નેનાં મળીને સમજવાં ને તેટલાં જ જનચેત્યો શાશ્વતા સમજવાં. દરેક ચિત્ય ૧૦૦ જેજન લાંબા, ૫૦ જેજન પહેળા અને૭૨ જેજન ઉંચા છે. સભા સહિત દરેક ચેત્યની ૧૮૦ પ્રતિમાઓ છે. પ્રતિમા સાત હાથની હોય છે. દેવતાઓ સાત હાથથી લઈને ત્રણ હાથપર્યત શરીરવાળા જૈન અને જૈનેતર જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ મહાસમર્થ, ઘણી અદ્ધિવાળા, આયુષ્ય એક પલ્યોપમથી લઈને બાવીશ સાગરોપમ સુધીના આયુષ્યવાળા હોય છે. તેમના દશ ઈ હોય છે. દશ કેડાકેડી પડ્યા.મે એક સાગરોપમ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com