________________
૨ સુરત,
સુરતમાં ગેપીપુરા એ તે સામાન્ય રીતે જેનપુરી તરી કે જ ઓળખાય છે. ત્યાં આપણાં ઘણાં દેરાસરે આવેલાં છે, સુરત એ અસલ નવાબની રાજધાનીનું જુનું શહેર હતું. અંગ્રેજ સરકારે હિંદુસ્થાનમાં આવી પ્રથમ કેઠી સુરતમાં નાખી હતી. ત્યાં પ્રખ્યાત “સુરજમંડન પાર્શ્વનાથ ” નું મંદિર છે. કલ્યાણ પાર્શ્વનાથનું કબુતરખાનામાં, વિમલનાથનું સની ફળીયામાં વગેરે અનેક દેરાસરે સુરતની સુરતમાં શેભા આપી રહ્યાં છે. ત્યાંથી અઢી માઈલ દુર રાંદેર ગામ છે.
ત્યાં લગભગ છ દેરાસરે છે. વર્તમાન સમયમાં સુરત જાત્રા કરવા લાયક સ્થાન છે. અહીંથી નજીક કતાર ગામમાં આદે. શ્વરનું દેરાસર છે. ધર્મશાળા પણ છે. સુરતથી સંઘ કે કોઈ વાર ત્યાં જાય છે. ૩ ઝગડીયા.
અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલવે જાય છે ત્યાં ઝગડીયા તીર્થનું ઝગડીયા સ્ટેશન આવે છે. ત્યાંથી લગભગ માઈલ જેટલું ઝગડીયા ગામ દૂર છે. જેને માટે આ તીર્થ ઘણું જ ઉપયોગી છે. હવાનું સ્થળ પણ સારું છે. ધર્મશા ળાની સગવડ પણ સારી છે, સ્થળ પણ રમણીય અને મનેહર છે, દર પુનમે અહીં ઘણા લોકો જાત્રાએ આવે છે, જગડીયાના અધિષ્ઠાયક જાગૃત હોવાથી કવચિત ચમત્કાર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com