SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ નગરી હતી, ત્યારે હાલમાં એક સ્થાનમાત્ર છે, અને એક જીર્ણ મંદિર હોય એમ જણાય છે. જીનપ્રભસૂરિના સમયમાં અહીં એક પદ્ધપ્રભુનું મંદિર હતું અને તેમાં મહાવીર સ્વામીને પારણું કરાવતી હોય એવા ભાવને બતાવતી ચંદનબાળાની મૂર્તિ છે. અહીંયાં શ્રી છઠ્ઠા પદ્મપ્રભુના મોક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. હાલ માત્ર ક્ષેત્ર ફરસના છે. તીર્થ પ્રભાવથી કે કોઈ વાર ધોળા કેસર જેવા છાંટાને વરસાદ થાય છે. અહીંયાં મહાવીરસ્વામીએ અડદના બાકુળાને કઠણ અભિગ્રહ લીધું હતું, જે લગભગ છ મહીને (કંઈ ન્યૂન) ચંદનબાલાથી તે અભિગ્રહ પૂરે થયો હતે. પ્રભુ મહાવીરના સમયમાં ચંડપ્રદ્યોત રાજા માળવાથી કોસંબી ઉપર ચઢી આવ્યો. તે વારે શતાનિક રાજા વિસુચિકાના રેગથી મરી ગયા અને રાણું મૃગાવતીએ પિતાના બાળપુત્ર ઉદયનને બચાવવા અને પોતાની રક્ષા માટે નગરીના દરવાજા બંધ કરાવ્યા. ચંડપ્રદ્યોત ઘેરો ઘાલીને પડ્યો તે અવસરે ભગવાન સમેસર્યો ને મૃગાવતીએ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉદયન મોટો થયા અને સંગીતકળામાં અતિ કશળ નિવડ્યો તેજ ઉદયન ચંડપ્રદ્યોતની કુંવરી વાસવદત્તાને પરણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નાગ અચાવવા હોત ૧
SR No.034883
Book TitleJain Tirthmala
Original Sutra AuthorN/A
AuthorJain Sasti Vanchanmala
PublisherJain Sasti Vanchanmala
Publication Year1930
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy