________________
કર
ગુરૂમાં એક શં. ૧૯૧
આઠમાં આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી કાલુરામ. સ્વામી
આપ વીશા ઓશવાલ કોઠારી ગાત્ર પીતાજી શા. મુલચંદજી માતા ગાજી જન્મ થલી પ્રાંતમાં છાપર નામે ગામ સંવત ૧૮૩૩ ફાગણ સુદ ૨ દીક્ષા મેઘરાજજી શ્વામી ને હાથે નાની ઉંમરમાં પિતાથી માતા મહાસતીજી છેગાજી ને માશીની બેટી કાનકુંવરજી સાથે શં. ૧૯૪૪ આ સુદ ૩ બીદાસરમાં થઈ પુજયજી શ્રી શ્વામી ડાલચંદજી સ્વર્ગવાસ થયા પછી શ. ૧૯૬૬ ભાદરવા સુદ ૧૫ દીન આચાર્યપદ ઉપર બીરાજ્યા પોતે ૧૫૫ સાધુ ને ૨૫૫ સાધવીઓને દીક્ષા આપી. આપને સ્વર્ગવાસ શં. ૧૩ મીતી પ્રથમ ભાદરવા સુદ ૬ એ ગંગાપુરમાં થયે સ્વર્ગવાસ સમય ગણમાં ૧૩૯ સાધુ ને ૩૩૪ સાધવીઓ હતી આપને ૨૭ વર્ષ આચાર્ય પદ પર બીરાજ્યા નીચે મુજબ ચામાશા કીધા.
લાડનુનમાં ત્રણ ઇં. ૧૯૬૦, ૧૯૭૦, ૧૯૮૬ સરદાર શહેર ત્રણ શં. ૧૯૬૭, ૧૯૭૪, ૧૯૮૫ બીદાસર ચાર શં. ૧૯૬૮, ૧૯૭૬, ૧૯૮૨, ૧૯૮૮. ચુરૂમાં બે શં. ૧૯૬૯, ૧૯૮૧ સુજાનગઢ બે શં. ૧૯૭૧, ૧૦ ઉદેપુર બેશ. ૧૯૭૨, ૧૯૨ જોધપુર બે શં. ૧૭૩, ૧૯૧ રાજલદેશર એક સં. ૧૯૭૫ ભીવાની એક સં. ૧૯૭૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com