________________
ઉંમરમાં શં. ૧૯૦૮ માગશર વદ ૧૨એ લાડનુનમાં થઈ શં. ૧લ્લ૮ની ભાદરવા સુદ રએ આચાર્ય થયા આપને ૩૬ સાધુને ૮૩ સાધવીઓને દીક્ષા આપી આપ શું ૧૯૪૯ ચૈત્ર વદ એ સરદાર શહેરમાં સ્વર્ગવાસ થયે સ્વર્ગવાસ સમય ૭૧ સાધુ ૧૫૩ સાધ્વી આપની આજ્ઞામાં હતા નીચે લખેલા ગામમાં અગીઆર ચોમાસા કર્યા.
બીદાસરમાં ત્રણ શં. ૧૯૩૬, ૧૯૪૪, ૧૯૪૭ ચુરમાં એક . ૧૯૪૦ સરદાર શહેરમાં બે શં. ૧૯૪૧, ૧૯૪૫ જોધપુરમાં એક સં. ૧૯૪૨ ઉદેપુરમાં એક શ. ૧૯૪૩ લાડનુમાં એક શં. ૧૯૪૬ જેપુરમાં એક સં. ૧૯૪૮ રતનગઢમાં એક શં. ૧૯૪૯
છઠ્ઠા આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી શ્રી માનેકલાલજીસ્વામી
આપકા જન્મ શ્રીમાલી ખારેડ ગેત્ર પીતા હુકમચંદજી માતા છેટાજી હુઢાડ પ્રદેશ જેપુર શહેરે શં. ૧૧ર ભાદરવા વદ અને દહાડે થયે હતે આપની દીક્ષા બાલવયમાં લાડનુનમાં શં. ૧૯૨૮ ફાગણ સુદ ૧૧એ થઈ સરદાર શહેરમાં શં. ૧૯૪૯ ચિત્ર સુદ ૮એ આચાર્યપદ મલ્યુ સેળ સાધુ ને ચોવીશ સાધવને દીક્ષા આપી આપને સ્વર્ગવાશ ૧૯૫૪ કારતક વદ ૩ને રેજ સુજાનગઢમાં થયે આપના સ્વર્ગવાસ સમય ૭૨ સાધુ ૧૬૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com