________________
૨૦
દશ પ્રકારના દાન શ્રી જૈનેશ્વરે બતાવ્યા છે.
૧. રાગા, શાકા, કૃપણુ દીન, માણસને ગાજર,, મુળા વીગેરે કંદમુળ, અનંત વનસ્પતિ કાયિકજીવ મીથુ, પૃથ્વી કાય, એકેન્દ્રિય જીવ, અગ્નિ, પાણી વીગેરે અનુકૢ પાદાન (આ દાનથી નાના પ્રકારના એકેન્દ્રિય જીવાને આપી અયેાગ્ય પાત્ર જે હિંસા, ઝુઝ, ચારી, મૈથુન, પરિગ્રહમાં રકત છે. તેનુ પાષણ કરવાથી જીવની ઉન્નતિનુ શાધન નથી પાત્ર. સુપાત્ર નહી ચીજ દેવા લાયક સુજતી નહી તે દાનથી સંસાર વઢે છે.
૨. કેદીઓને પૈસા આપી છેડાવવા તેનું નામ સંગ્રહદાન છે તે જીવની ઉન્નતિ લાયક નથી. ૩. ગ્રહ, શાંતિને માટે અથવા ખીજી શાંતિ સ્વસ્તયનને માટે ઘરના અથવા ખીજા બ્રાહ્મણ્ણાને દાન આપે છે તે ભયદાન છે તે સંસારીક કષ્ટથી કરી આપવાનું છે પલાકનુ કલ્યાણ નહી
૪. મરે તેની પાછળ ત્રીયા, ખારમુ, તેરમુ ક ભાજન કરે તે કાલુણી દાન કહેવાય છે તેથી આત્માને લાભ નહી લેાકીક પ્રથા છે.
પ. વાર્ષીક, છ માસી, શ્રાદ્ધમાં લેક લજ્જાથી જે અપાય તે લજ્જા દાન છે સંસારિક પ્રથા છે.
૬. લગ્નમાં વરકન્યાને વેવાઇને પહેરામણી, મેાસાળુ વીગેરે દાન દેવાય છે તે ગવ દાનથી સંસારીક વહેવાર છે. ૭. નટ, નટી, મલ્લાદિને ખુશ થઈ કુપાત્ર ગણીકાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com