________________
S
તેમજ બીજાના કર્મ કાપવા માટે ઉત્સાહુહિત કરવા તેને માટે તેને જ્ઞાન, દર્શન, ચારિત્રના સાહાય આપવી ક-વ્ય સમજે છે બીજા સંસારિક રક્ષણ, સંસારિક કૃત્ય -રાગદ્વેષ સહીત છે કેઈની સ્નેહવશ બીજાના હુમલાથી રક્ષા કરવી તે પિતાના કે તેના જ્ઞાન, દર્શન યા ચરિત્ર ગુણની વૃદ્ધિના સહાયક નથી જરા સ્થીર ચિત્તથી વિચારે કે નિષ્કામ જૈન ધર્મ નિર્મમત્વ, નિર્મોહસ્ત, વીતરાગત્વથી દરેક આદમીને ઉત્સાહિત કરે છે સંસારિક સમસ્ત દુઃખ, કોને પોતાના કર્મોદયથી આવેલા માને છે વીરની માફક સામને કરી ભેગવવા માટે જૈન ધર્મ લોકેને કહે છે હર તરેહની આવેલી આત જૈન ધર્મ બીસ્કુલ અવિચલિત ચિત્તથી સામનો કરવા કહે છે તે ધર્મમાં જીવ રક્ષાને બીજો અર્થ થ સંભવ નથી પિતાથી કંઈ જીવને કષ્ટ ન પહોચે પુર્વ કમ ફળ સ્વરૂપ બીજાથી ન પહોચાડાવે કઈ કષ્ટને દૂર કરવા મનુષ્ય તે શું પણ દેવતાની તાકાદ નથી ભગવાન મહાવીર ને જેટલા દેવતા મનુષ્ય કૃત ઉપસર્ગ થયા તેમાં અનુકમ્પા અથવા દયા કરીને કેઈ દેવતા, ઈન દૂર કરી શક્યા નહી વળી તે લેક નિશબ્દ કેમ રહ્યા શું તે લેાક દયા નહી સમજતા હતા. •
દયાના વિષયમાં ઉપર કહ્યું હવેદાનના વિષયમાં કહું છું પ્રાય એમ કહેવાય છે કે તેરાપંથી જૈન પાંચ મહાવ્રતધારી સાધુને છેડી બીજાઓને દાન આપવામાં પાપ અતલાવે છે દાન શબ્દના ઘણુ અર્થ છે શ્રી સ્થાનાંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com