________________
એ એક વાત છે અને “
” એ બીજી વાત છે, એમ જણાવે છે–એટલે કે બંને સૂત્ર, વિધિરૂપ નથી, પરંતુ પ્રથમનું સૂત્ર વિધિરૂપ છે અને પછીનું સૂત્ર નિયમરૂપ છે એમ જણાવે છે, તેથી તે સૂત્રમાંથી તેઓએ ના પાઠ પણ કાઢી નાખીને પછી ફૂલો ' પાઠ છાપેલ છે પાઠ કાપકૂપીને છાપે છે, તેમાં એ મૂળ મજબૂત હેતુ છે. અત્ર સુજ્ઞજનેએ ખ્યાલ રાખવા જેવું છે કે-તેઓ શાસ્ત્રપ્રિય પણ આ પ્રકારના જ છે. પછી તેઓ શાસનપ્રિય કેવાક હોઈ શકે, એ વિચારવું સુલભ થશે
(૪૨) તે ચોથા મણકાના પૃત્ર ૨૯ના બીજા પેરામાં “તેઓ કહે છે કે “ઉ.યતિથિની ઘડીઓ ક્ષીણ પર્વતિથિમાં નાખવી” એમ શાસનપક્ષને સંબોધીને લખે છે, તે જવું છે. “ઉદયતિથિની ઘડીઓ ક્ષીણ પર્વતિથિમાં નાખવી' એવું શાસનપક્ષમાંથી એક પણ વ્યક્તિનું કથન તેઓએ કયાંય પણ સાંભળ્યું છે ? વાંચ્યું છે ? વાંચ્યું હોય તો
સ્થાન સાથે તેઓ જાહેર કરે. પર્વતિથિ જ ક્ષીણ છે, પછી તેમાં ઉદયતિથિની ઘડીઓ નાખવાની વાતને સ્થાન જ ક્યાં છે? અને તેથી જ એવું વિચિત્ર, આ શાસનપક્ષનાં નામે સહુપ્રથમ તમેજ બેલી શકે છે, શાસનપક્ષની તે એકાદ પણ વ્યક્તિનું આવું “પહેલાંની તિથિઓને પછીની ગણાતી ક્ષીણુ પણ ભેગની અપેક્ષાવાળી) તિથિમાં નાખવાનું વિપરીત વચન અદ્યાપિ પર્યન્ત કેઈએય સાંભળ્યું કે વાંચ્યું કે જાણવું હેય તેમ જાણવામાં નથી અને બોલવા ઈચછે ય નહિ. બીજાના બહાને હવે તમને જ આવું ચાલવાને અનુરૂપ ઉલટું જ બેસવું ગમે છે, તે ખુશીની વાત છે, પરંતુ તેમાં પણ તમે વિદ્વજનેમાં હાંસીને પાત્ર થતા અટકે, એ શુભ હેતુથી (ભાગની અપેક્ષાએ જ) પ્રશ્ન છે કે-“પર્વક્ષય પ્રસંગે ઉદયતિથિ=પૂર્વની ઉદયાત અવંતિથિ,એ ક્ષીણ પર્વતિથિને આધાર છે કે આધેય છે ? જે આધાર છે, તે આધારરૂપી ગણાતી તે અપર્વતિથિની ઘડીઓમાં આયરૂપ ગણાતી ક્ષીણ પર્વતિથિની ધઓ નાખવાનું બેલાય ? કે આધેયરૂપ ગણાતી ક્ષીણ પર્વતિથિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
શાતા
* માધે માની લીણ