________________
એવી ઉતમ ભાવનાથી એક ગામથી બીજે ગામ પિતાને વિહોર ચાલુ રાખ્યા ક્યો તે વખતે જૈનસંઘ અને હાલ જૈન સમાજ તેના સંખ્યાબળમાં તેમજે સર્વાંગી વિકાસક્રમમાં ઉત્તરોત્તર અનેકાનેક કારણવશાત્ કેટકેટલા વૃદ્ધિ હાનિ અદ્યાપિ પર્યક્ત કેવી રીતે થતી રહી તેના ઐતિહાસિક દષ્ટિએ યથાર્થ અને વિદ્વતાપૂર્ણ સમીક્ષા તો કોઈ નિષ્ણાત પુરાતત્વવિદસિદ્ધહસ્ત લેખકે જ કરી શકે
“સ્નાતસ્યા” ની સ્તુતિની ત્રીજી ગાથામાં જગ્યા મુજબ શ્રી અહેતુ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શ્રી સુખથી-પ્રશમરસનિમગ્ન દષ્ટિ યુગ્મવાળા પ્રસન્ન વાંકિમળથી ઉદ્વવ પામેલ વચનામૃત–વહેતી વાગ્ધારાને તેમના ગણધર મહારાજાએ ઝીલી લેઈ તેની યથાર્થ—અર્થ—. ગભીર-રહસ્યપૂર્ણ શબ્દમાં રચના કરી અને નવ સૈકાઓ બાદ તે પુસ્તકાટ થતાં સુધી જન સંઘના બુદ્ધિમાન અને વિદ્વાન જૈન સુમિપુંગવે તેને વિશાળ દ્વાદશાંગરૂપે પોતાનાં શકિતશાળી સ્મૃતિપટમાં ધારણ કરી રાખી અને પુસ્તકરૂઢ થયા બાદ કાળ બળના પ્રતાપે અને આપણું કઈક બેદરકારીનાં પરિણામે તેને ઘણું નુકશાન પહોંચ્યા છતાં પણ સદ્ભાગ્યે આપણી પાસે હજારોની સંખ્યાથી ગણી શકાય તેટલા પ્રમશાસ્ત્રના પુસ્તક મેજુદ છે અને તેથી જન સમાજને અભિમાન અને ગૌસંવ લેવા જેવું છે.
ઉપરોકતં વિવેચનથી ઈ થાય છે કે જૈનધર અને જૈનસમાજ અનાદિકાળથી અતિવ્ય ધરાવે છે અને અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com