________________
કાર્ય કરો માટે કાર્યમાં અનેક પ્રકારની યાતનાઓ અને રુદ્રાલેખ સમા દુ:ખોથી તપી રહેલ સ્વામિ ભાઈઓની અમુલ્ય સુત્રો યાતનાઓ અને દુઃખોને નાશ કરવા માટે,
પરોપકાર કરવા તેમજ સર્વ પ્રાણીઓનું પ્રિય અને હીત કરવા માટેની તીવ્ર ઈચ્છા રાખી પિતાના કાર્ય પ્રદેશમાં આગળ અને આગળ જ ધપ્યા જવું જોઈએ તે સિવાય સમાજને ઉત્કર્ષ અશકય જ છે.
સમસ્ત ભારતવર્ષના ભાઈ–બહેનની સાથે મળીને કરવામાં આવેલ સાઠ-સાઠ વરસની ઉગ્રતપશ્ચર્યા, પ્રખર આત્મભેગ, વિરલ ત્યાગ અપૂર્વ બલીદાન અને પારાવાર કષ્ટ અને યાતના સહનના પરીણામે સ્વરાજ્ય પ્રાપ્તિ પછી હવે આપણે સામાજીક ઉત્કર્ષ માટે સંપૂર્ણ જાગ્રતિ પૂર્વક સૌ કોઈએ કટીબદ્ધ થવું જ જોઈએ અને સામાજીક સર્વાગી વિકાસ માટે સર્વ દિશામાં અતુલ પ્રયાસ અને અથાગ ઉદ્યમ કરવાનો આરંભ કરી દેવું જોઈએ.
વેતામ્બર મૂર્તિપૂજકની દષ્ટિએ આ વિષયની લંબાણ ચર્ચા કરી છે છતાં પણ તે ત્રણે ફરકાને એક સરખી રીતે લાગુ પડે છે એટલે ત્રણે ફીરકા સાથે મળીને સંયુક્ત સેવા મંડળ અને સેવાસદનેની વ્યવસ્થા કરે તે સંયુક્ત જૈન સમાજ માટે સોનાનો સૂરજ ઉગ્યા જેવું થાય–તીર્થો સંબંધીના અંદર-અંદરના ઝગડા એકદમ અટકી જાય અને તેના ઉપરના આક્રમણ પ્રસંગે મજબુત સંયુક્ત
મોરચો ઉભું કરી શકાય. “મારું મારા બાપનું અને તારા માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com